Follow US

Responsive Ad

ધો ૮ ની પરિણામ તૈયાર કરવા માટે exel શીટ

મિત્રો આપ કુશળ હશો 
આ સાથે ધો ૮ ની પરિણામ તૈયાર કરવા માટે exel શીટ બનાવી છે.
જરૂર માધ્યમિક શાળામાં ચાલતા ધો ૮ નું પરિણામ તૈયાર જરૂર ઉપયોગી બનશે 
આ રીતે પરિણામ ફક્ત માધ્યમિક શાળામાં ચાલતા ધો ૮ નું તૈયાર થશેપ્રાથમિક શાળામાં
 ચાલતા ધો ૮ નું નહિ તેની જરૂર નોંધ લેશો. 

બાબુ પટેલ 
વિવેકાનંદ વિદ્યાલય 
મુ.-પો  જડિયા
તા. ધાનેરા 
જી.બનાસકાંઠા

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ