Follow US

Responsive Ad

શબ્દ પૂર્તિ 13


ધોરણ 5 ભૂગોળ                             - કમલેશ ઝાપડિયા





1





2






3






5







4






















6























7























8









9







10








11









15




12



13
14

























16









17






































1 મોરબીમા ઘડિયાળ અને .................બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
2  બનાસકાંઠાથી છેક ............. સુધી ગુજરાતના પૂર્વ ભાગમા ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
3 ગુજરાતમા ડાંગરનુ સૈથી વધુ ઉત્પાન કયા જિલ્લામા થાય છે.?
4 ..............................થી ખેતરનુ પાણી ખેતરમા રહે છે.
5 ભાલિયા ઘઉંનો ઉત્પાદન-વિસ્તાર ....................જિલ્લામા આવેલો છે.
6 ગુજરાતમા ડેરી ઉદ્યોગનુ કેન્દ્ર ક્યા આવેલુ છે.?
7 ગુજરાતમા શામળાજી ખાતે ક્યો મેળો ભરાય છે.?
8 નકશામા નીચે તરફની દિશા તે નકશાની ................ દિશા હોય છે.
9 ગુજરાતમા ચોમાસા દરમિયાન ઘણી વખત ........ ના  પ્રદેશોમા ભારે  વાવાઝોડા સાથે તોફાની વરસાદ આવે છે.
10 સુરતમા .............. ઉદ્યોગ મોટા પાયે ચાલે છે.
11 ગુજરાતમા પૂરતા પ્રમાણમા .................. માર્ગો બન્યા છે.
12 નકશામા બરફથી છવાયેલા શિખરો દર્શાવવા ............ રંગ વપરાય છે.
13 ગુજરાતમા ઘડિયાળ અને ટાઇલ્સ ઉદ્યોગ કયા વિકસ્યો છે.?
14 ગુજરાતમા .................. ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે.
15 ગુજરાતની ............. અરબ સાગર આવેલો છે.
16 ગુજરાતનુ સૌથી મોટુ તેલક્ષેત્ર.................. ખાતે છે.
17 ચૂનાના પથ્થરનો ઉપયોગ ....................... બનાવવામા થાય છે.
(અમદાવાદ મહેસાણા કાર્તિકી પૂનમનો મોરબી સુતરાઉ કાપડ પશ્વિમે અંકલેશ્વર સિમેન્ટ વિલાયતી નળિયા વલસાડ ખેડા ખેતતલાવડી દક્ષિણ -દરિયાકિનારા હીરા સડક સફેદ)

જવાબો






1





2





3


વિ



5





4
ખે
લા
ડી







ડા




6
હે
સા
ણા







તી



દા




7
કા
ર્તિ
કી
પૂ
નો

વા










ળિ


8
ક્ષિ





9
રિ
યા
કિ
ના
રા

10







11






હી


15



12
ફે
13
14
સુ
રા
કા





મો






શ્વિ


16
અં
લે
શ્વ




17
સિ
મે
ન્ટ






બી












ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ