કમલેશ ઝાપડિયા

સૌ પ્રથમ MS Word 2007 શરું કરો.
 Office Button પર ક્લિક કરો. અને New પર જાઓ.




















  New blog post પર જઇને Create કરો.



 Register Now પર જાઓ.
   તમારો બ્‍લોગ પસંદ કરો.દા.ત. બ્‍લોગર કે વર્ડપ્રેસ 






















Next પર ક્લિક કરો.











તમારા બ્‍લોગનું મેઇલ ID અને પાસ્‍વર્ડ લખી OK દબાવો.

















ફરી OK દબાવો.









ફરી OK દબાવો.






બસ થઇ જાઓ પોસ્‍ટ લખવા માટે તૈયાર. અને ચિત્રમાં બતાવ્‍યા પ્રમાણે Publish પર જઇને Publish અથવા Publish as Draft પર સેવ કરો.









http://www.computerfreetips.com/internet_tips/Create-free-blog.html થી પરથી મૌલીક ભાષાંતર. આભાર.