Follow US

Responsive Ad

ગુજરાતી નાટકો જોવામાંતમને રસ ખરો?

કમલેશ ઝાપડિયા
ઉપરનું શિર્ષક વાંચયા પછી આ પોસ્‍ટ વાંચી રહ્યા હો તો મને ખાત્રી છે કે તમને ગજરાતી નાટકો રસ છે. ઘણા સમય પહેલા મળેલો બ્‍લોગ આજે તમારી સાથે શેર કરતાં આનંદ થાય છે. હાલ 89 નાટકો છે. આ ઉપરાંત હાલરડાં, આરતી, પ્રભાતિયા, માં નો થાળ, હાસ્‍ય દરબાર, ગરબા, ભજનો, ગઝલ, લોક ડાયરો, કથા, વગેરે પણ બ્‍લોગ પર છે. તો ચાલો, જોઇએ ગુજરાતી નાટકોનો બ્‍લોગ. 
http://www.loudtronix.me/search/gujarati-natak પર પણ નાટકો મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ