Follow US

Responsive Ad

શબ્દ પૂર્તિ 20


સામાન્‍યજ્ઞાન 1              - કમલેશ ઝાપડિયા







1

2

3


4




















5
6


7




8

9











10




11

12

13





14















15

16


17

18








19





20



21






22


23



ઊભી ચાવી
1  રાત્રે ટમકટુ એક જિવડું.  (ત્રણ અક્ષર)
2   એકલકંઠાનુ બીજુ નામ /જેના મૂળ ઔષધિય ગુણ ધરાવે છે.(ચાર અક્ષર)
3  એક કંદમૂળ રાતા રંગનુ / અથાણુ થાય છે.(ત્રણ અક્ષર)
4    વિટામીન “સી” શેમાંથી મળશે ?.દૂધ,ઘી,જામફ્ળ,આમળા.
6   ગાંધીબાપુ સવારે “મો” ધોવા ............... નો લોટો રાખતા.[ધાતુનુ નામ]
7  સાત દિવસને અઠવાડીયુ કહેવાય તો 15 દિવસને શુ કહેવાય ?
8   મોં વડે ફુક મારી વગાડવામા આવતુ સાધન [ચાર અક્ષર]
9   રસાયણોનુ સમજ આપતુ વિજ્ઞાન . [સાત અક્ષર]
12  જેના બીજમાંથી બાયોડિઝલ બનાવવામા આવે છે.
14  જેના લાકડામાથી સુગંધ આવે છે અને લાકડુ ખૂબ જ કિમતી હોય છે.
16   એક ઔષધિય છે, જેનુ દાંતણ કરાય ,તે કડવુ લાગે [ત્રણ અક્ષર].
18    બે કે બેથી વધુ ઘટકો ભળવાથી બન્યા હોય તેને શુ કહેવાય. [ત્રણ અક્ષર].[દા.ત. ચામાં      દૂધ,ચા,ખાંડ,પાણી]
20 ફુગો ફુલાવતી વખતે મો વડે .................... ભરાય.(બે અક્ષર)

આડી ચાવી
1 એક એવો શબ્દ જેમાં નભ અને નદી સમાયેલા છે [5 અક્ષર] પ્રથમ અક્ષર આ છે.
5  દ્રષ્ટિ નબળી પડે અને રાત્રે ન દેખાય તે રોગને શુ કહેવાય છે. [5 અક્ષર]
8    આપણા ............મા હાડ,માંસ,મગજ વગેરે અંગો આવેલા છે. [ત્રણ અક્ષર].
10    [બે અક્ષરનુ નામ] મજબુત તથા કિમતી લાકડુ આપતુ ઝાડ,જેનો ઉપયોગ ફર્નિચર બનાવવામા થાય છે.
11   ચેપી રોગોનો ફેલાવો કરનારા [4 અક્ષર]
13     દ્વિદળી બીજ,[બે અક્ષરનુ નામ] જેના લોટમાંથી લાડુ,ભજીયા બનાવાય છે.
15  ...........દ્વારા ઘેરબેઠા પાણી મળે [બે અક્ષર] ,જેનો પ્રથમ અક્ષર ”ન” છે.
17 A,D,E,K,C,  તથા    B1,B2,B3,B4,B5,B6, અને  B12 ને............કહેવાય[4 અક્ષર]
20  .............પક્ષી શાકાહારી/માંસાહારી [મિશ્ર આહારી] બુલબુ
21  એક એવો પાક જે જમીનમા ન થાય અને ઉપર પણ ન થાય [બે અક્ષર ]
19   તત્વનો ટુંકમા દર્શાવવા માટે અંગ્રેજી અથવા લેટીન નામના આધારે તેતત્વો માટે............ આપવવામા આવે છે. [2 અક્ષર]
22   બીમારી વખતે ડોકટર........... લખી આપે છે.[બે અક્ષર]
23   તેલ આપતા બિયા [બે અક્ષર]

જવાબો
1આ
કા
2શ
ગં
3ગા


4આ




ગિ

તા

જ


મ




યો

વ

5ર
6તાં
ઘ
ળા
7પ
ણું



8શ
રી
9ર

બુ


ખ




ર

10સા
ગ



11વા
ઈ
12ર
સ
13ચ
ણા

ય


14ચં

ડિ

ત


ઇ

ઇ


દ

યું

15ન
ળ
16લિ


17વિ
ટા
18મિ
ન



જ્

મ

19સં
જ્ઞા

શ્ર


20હ
ડિ
યો

21ડો
ડો

ન

ણ

22દ
વા

23ત
જ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ