લેખન
દોરા દ્વારા સર્જન પ્રવૃતિ
કમલેશ ઝાપડિયા
આ પ્રવૃતિ પણ ઘણીજ જાણીતી છે. બાળકો તથા મોટેરાઓને પણ મજા પડે તેવી છે. દોરો, કાગળ, અને કલરથી આ પ્રવૃતિ કરાવી શકાય. દોરાને કલરવાળો કરી, કાગળ પર મૂકી, કાગળ પર બીજો કાગળ મૂકી, તેના પર નોટબુકનું વજન મૂકી, દોરો ધીમેથી ખેંચો.તમારી ડિઝાઇન તૈયાર.
તો નમૂનાજોઇને રાજી થવાને બદલે આ પ્રવૃતિ કરો તો અમને જરૂર જણાવજો.

ટિપ્પણી પોસ્ટ કરો
4 ટિપ્પણીઓ
done so many time for my son's project..
જવાબ આપોકાઢી નાખોvery good..
જવાબ આપોકાઢી નાખોnice
જવાબ આપોકાઢી નાખોHAL TGT,PGT, Pre Primary Techer Notification
જવાબ આપોકાઢી નાખોOdisha Postal Circle MTS Admit Card
Rajasthan High Court LDC Results