કમલેશ
નમસ્‍કાર મિત્રો, ક્વિઝ બનાવી આપતો સોફ્ટવેર ડાઉનલોડ કરી ક્વિઝ બનાવો.
સૌ પ્રથમ ક્વિઝ બનાવેલ બન્‍ને નમૂના ડાઉનલોડ કરો. 
ડાઉનલોડ 2
ત્‍યાર બાદ નીચે લિંક પરથી ક્વિઝ બનાવવાનો સોફટવેર ડાઉનલોડ કરો અને તમે પણ
ક્વિઝ બનાવો.
http://downloads.questionwriter.com/QWQuizInstaller.msi
જરૂર પડેતો.....
નીચેની લિંક પરથી microsoft-net-framework ડાઉનલોડ કરો.
http://downloadnew.org/home-hobby/other/microsoft-net-framework-downloading-1-2590438.html

ક્વિઝ બનાવવામાં મુશ્‍કેલી પડેતો કોમેન્‍ટ બોક્ષમાં જણાવશો. અને શક્ય બનેતો ક્વિઝ  અભ્‍યાસક્રમમાં મોકલાવશો અનુંકુળતાએ પ્રકાશિત કરીશું. બધાને ઉપયોગી બનશે.