Follow US

Responsive Ad

પરિચય

અમારો પરિચય


અમે કર્મે પ્રાથમિક શિક્ષકો છીએ. 01/12/2004 શાળામા જોડાયા છીએ. શાળામાં મદદરૂપ થવાં નમ્ર પ્રયાસ કરેલ છે. અમે બન્‍ને મિત્રો મળીને એક બ્‍લોગ પર કામ કરીએ છીએ. 



મુકેશ ડેરવાળિયા
 P.T.C.
કર્મે હાલ શ્રી રૂપાવટી પ્રા. શાળામા ફરજ બજાવું છું.
તા. જસદણ
જિ. રાજકોટ
મુ. થોરિયાળી  360055
અભ્યાસ.
પ્રાથમિક. શ્રી  થોરિયાળી પ્રાથમિક શાળા.
હાઇસ્કુલ. શ્રી એમ. બી. અજમેરા હાઇસ્કુલ વિંછીયા
કોલેજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્ર્દનગર
દા.તા. 01/12/2004 
 વિજ્ઞાન ક્ષેત્રે કશુંક નવીન કરવાનો શોખ છે.
મને ગમતી એક પંક્તિ લખી વાત પૂર્ણ કરૂં છું
વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે સંબંધ છે કેટલો ?
માછલી ને પાણીના સંબંધ જેટલો.


કમલેશ ઝાપડિયા
C.P.Ed
શ્રી ફુલઝર સીમ શાળામા ફરજ બજાવું છું.
તા. જસદણ
જિ. રાજકોટ
મુ. ફુલઝર 360050
અભ્યાસ.
પ્રાથમિક. શ્રી  ફુલઝર પ્રાથમિક શાળા. 
હાઇસ્‍કુલ. શ્રી વી. પી. હાઇસ્‍કુલ વિરનગર 
કોલેજ. શ્રી જી. બી. પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન - હાથીજણ(અમદાવાદ)
દા.તા. 01/12/2004 

વાંચન, લેખન, નેટ સર્ફિંગ, પ્રવૃતિ, રમત ગમત, સંગિત સાંભળવાનો, શોખ છે.
મારી એક કદાચ માન્‍યમા ન આવે તેવી હક્કિકત જણાવું, હું જ્યાં રહું છું ત્‍યાં આજે પણ લાઇટની સુવિધા નથી. અને સ્‍થળ બદલવું મને અનુંકુળ નથી.
મને પણ ગમતી એક પંક્તિ લખી વાત પૂર્ણ કરૂં છું

ન ધરા સુધી ન ગગન સુધી,
ન‍ વિકાશ સુધી ન પતન સુધી,
બસ, આપણે તો જવું હતું એકમેકના મન સુધી.