સવાલ જવાબના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ઘણા વાચક મિત્રો બ્લોગ અંગેના ક…
શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં બ્લોગનો …
આ દસ બ્લોગની રોજના મુલાકાતીઓની સંખ્યા જાણો અને તમે પણ મુલાકાત લો. No…
સવાલ જવાબના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ઘણા વાચક મિત્રો બ્લોગ અંગેના ક…
શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં બ્લોગનો …
ટિપ્પણી પોસ્ટ કરો
5 ટિપ્પણીઓ
hyy
જવાબ આપોકાઢી નાખોexellent post. nice blog.i like this શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. https://play.google.com/store/apps/developer?id=Education+Point
જવાબ આપોકાઢી નાખોઆ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
જવાબ આપોકાઢી નાખોઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !
આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.
1movies
જવાબ આપોકાઢી નાખોKhub saras thank you sir
જવાબ આપોકાઢી નાખોIbps com
SarSaru kaam chhe tamaru