Follow US

Responsive Ad

ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ

જનરલ નોલેજ

નમસ્કાર મિત્રો,
જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..અને વિવિધ સામગ્રી પણ મળી હશે...આપને જનરલ નીલેજ માટે ગુજરાતીમાં ક્વીઝ ગેમ તૌયાર કરી છે. જે ભરાડ ફાઉન્ડેશન દ્વરા મળી છે. તેથી અહી તેમનો આભાર માની ગેમ વિષે આગળ વાત કરીએ...
જનરલ નોલેજની કુલ ૫ ગેમ રમી શકાય તેવી મુકવામાં આવી છે. દરેક ગેમમાં ૨૫ પ્રશ્નો મુકેલ છે. દરેકના ૪ ગુણ છે એટલે જયારે તમે ગેમ રમશો ત્યારે ૧૦૦ ગુણ માંથી તમને ગુણ મળશે...
આ ગેમ એજ્યુસફર(www.edusafar.com) પર મુકવામાં આવી છે.
જેની લીંક નીચે મુજબ છે...
http://www.edusafar.com/2013/11/General-Knowledge-In-Gujarati.html

  1.  સૌ પ્રથમ ઉપરની લીંક પર ક્લિક કરો.
  2. ત્યાર બાદ ટેરાફોન્ટ ન હોય તો ડાઉનલોડ કરો.
  3. પોસ્ટ પર પાંચ લીંક આપેલ છે તેના પ ક્લિક કરતા ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ ખુલશે. 
  4. થોડો સમય રાહ જોશો જેથી ધીમું નેટ કનેક્શન હશે તો થોડીક વાર લાગશે.
  5. ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ રમવાનું શરુ કરો... 
આ ગુજરાતી જનરલ નોલેજ ગેમ કેવી લાગી ?
તે અંગે આપના અભિપ્રાય જરૂર આપશો....




ટિપ્પણી પોસ્ટ કરો

16 ટિપ્પણીઓ

  1. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
    ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
    પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !



    આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
    http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
    જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
    અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
    http://sahityasetu.com/
    અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
    http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.


    જવાબ આપોકાઢી નાખો
  3. Nice Blog
    https://www.kadakmithi.com/2018/10/Free-and-Compulsory-Education.html

    જવાબ આપોકાઢી નાખો
  4. Nice article Bhai

    Ibps com

    10 th result kyaare aavshe 2020 gseb nu ?

    જવાબ આપોકાઢી નાખો