Follow US

Responsive Ad

MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?

કમલેશ ઝાપડિયા
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.

૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.


આ ટ્રીક્સ કેવી લાગી? તમારો પ્રતિભાવ આપશો.

ટિપ્પણી પોસ્ટ કરો

25 ટિપ્પણીઓ

  1. ખુબસરસ &
    આપને માલુમ થાય કે આ લિંક મે મારા બ્લોગમાં મુકી છે. આપને કોઇ વાંધો નથી ને ?

    જવાબ આપોકાઢી નાખો
  2. ભાઇ, તમારી બ્લોગ માહીતિનો ભંડાર છે.ભંડાર ભરતા રહો .. ખૂબ સરસ કાર્ય કરો છો. ઘણુ જાણવા મળ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાતએપ્રિલ 22, 2012

    આ લિંક મે મારા બ્લોગમાં મુકી છે. આપને કોઇ વાંધો નથી ને ?

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાતમે 06, 2012

    mare exel ni file upload karvi cheto kevi rite kri ne blog ma mukay

    જવાબ આપોકાઢી નાખો
  5. ખુબસરસ!
    આપને માલુમ થાય કે આ લિંક મે મારા બ્લોગમાં મુકી છે. આપને કોઇ વાંધો નથી ને ?

    જવાબ આપોકાઢી નાખો
  6. HARDIK PATEL : VERY USEFUL WEBSITE FOR ALL. THANK U VERY MUCH SIR...

    જવાબ આપોકાઢી નાખો
  7. પીડીએફ બનાવવાની આ રીત ખુબ જ સરસ છે. ૫રંતુ તેમાં ગુજરાતી માં લખેલું લખાણમાં માર્જીગ જળવાતુ નથી અને ફોન્ટમાં શેડો આપતા તે અક્ષર ? ? ? જોવા મળે છે. . . .

    જવાબ આપોકાઢી નાખો
  8. તલાટી જયેશઑક્ટોબર 26, 2012

    ખુબ જ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન.........

    જવાબ આપોકાઢી નાખો