Follow US

Responsive Ad

ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ


નીચે ડાઉનલોડ પર ક્લિક ફાઇલ ડાઉનલોડ કરો. ફાઇલ અનઝિપ કરેલ છે. સાથે સોફ્ટવેર પર ડબલ ક્લિક કરી ઈન્‍ટોલ કરશો. ત્‍યાર બાદ ફાઇલ  કોપી કરી અન્‍ય ફોલ્‍ડરમાં મૂકો. પછી ફાઇલ પર રાઇટ ક્લિક કરી 7-Zip નું ઓપ્શન આવશે તે પર જઇ Extract here પર ક્લિક કરશો એટલે નવું ફોલ્‍ડર બનશે તેમાં ધોરણ  1 થી 8 પરિણામ પત્રક ફાઇલ હશે. તમે કામ સરળતાથી કરી શકશો. એક પેઇઝ પર નામ લખશો એટલે બધા પેઇઝમાં લખાઇ જશે. પાસવર્ડ આપેલ છે પણ પાસવર્ડની જરૂર રહેતી નથી. તેમ છતાં કાઇ મુશ્‍કેલી પડે તો નીચે  શિક્ષક મિત્રોનો  સંપર્ક કરશો. 


મિત્રો, 
શિક્ષકોને  ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો 

દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬
ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮ 
શ્રી નાના બંદ્રા પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા આ પરીક્ષા ફાઈલ તૈયાર કરવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય તો ધ્‍યાન દોરશો.

ટિપ્પણી પોસ્ટ કરો

8 ટિપ્પણીઓ

  1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખુબ ઉમદા કામ છે સાહેબ તમારું ....તમારો ખુબ ખુબ આભાર ...અમારું કામ સરળ કરવા માટે .....

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાતએપ્રિલ 12, 2012

    namuno nahi bharelu j apo ne plz.

    જવાબ આપોકાઢી નાખો
  4. આભાર બધા મિત્રોનો
    અને આપને ફાયદો થયો હોય, જો શક્ય હોય તો ભાવેશભાઇને જાણ કરી આભાર તેમનો માનજો. કેમ કે ભાવેશભાઇની જબરી જહેમત છે. ફરી ભાવેશભાઇનો ખૂબ ખૂબ આભાર.

    જવાબ આપોકાઢી નાખો