અભ્યાસક્રમ બ્લોગમાં આપનું સ્વાગત છે.

રવિવાર, 22 એપ્રિલ, 2012

તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.

સૌ પ્રથમ નીચેની લિંક પર કરી ત્યાં તમારા બ્લોગનું શીર્ષક લખો.
http://cooltext.com/
http://cooltext.com/Render-Image?RenderID=684801660
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો.  Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.

હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.

3 ટિપ્પણીઓ:

  1. પગાર ગણતરી કેલ્ક્યુલેટર(Microsoft Excel File)

    મિત્રો પગાર ગણતરી કરવા માટે નું કેલ્ક્યુલેટર મારા બ્લોગ પર મૂકી ગયું છે
    આશા છે કે દરેક શિક્ષકોને ઉપયોગી થશે ,ખાસ કરીને જેઓ વિદ્યાસહાયક માંથી પુરા પગારમાં જોડાવાનાં છે તેમને તો અત્યારે જ મુલાકાત લઈને ડાઉનલોડ કરો..............
    http://prashantgavaniya.blogspot.in/

    જવાબ આપોકાઢી નાખો

આપનો પ્રતિભાવ આવકાર્ય છે.

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.