Home » » સવાલ જવાબ

સવાલ જવાબ

Written By Kamalesh Zapadiya on રવિવાર, 22 એપ્રિલ, 2012 | 7:46:00 PM


સવાલ જવાબના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ઘણા વાચક મિત્રો બ્લોગ અંગેના કેટલાક સવાલો પૂછે છે. પણ જુદા જુદા વિભાગમાં પૂછવાને કારણે ઘણી વખત જવાબ આપવાનું રહી જાય છે. તો આ વિભાગમાં કોઈ શૈક્ષણિક સવાલ પૂછી શકો છો. અને હા મિત્રો કોઈ સવાલનો જવાબ પણ આપી શકો છો. આ સવાલ જવાબ ચર્ચા વિભાગ બની રહેશે તેવી ધારણા છે. અમારી જાણકારી અને સમજ પ્રમાણે શક્ય તેટલા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. કોમેન્ટ બોક્ષમાં અથવા ફેઇશબુક કોમેન્ટબોક્ષમાં સવાલ પૂછી શકો છો. આ વિભાગથી કંઈક ચર્ચા થાય, જાણવાનું મળે તેવી પણ એક આશા છે. તો ચાલો આ સવાલ જવાબ વિભાગમાં સૌ સાથે મળીને જોડાઈએ.


25 comments:

 1. ane gujrati TERAFONT BLOGSPOT PR LAKHI SHAKY K KM TE MAHITI PN AAPSHO....
  mara blogspot ma mare word excel ane other filo mukvi 6 tou kai rite muki shku pls aana pr dhyan dorva viinanti 6 sirji.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા?
   નીચેની લિંક જોઈ જવા વિનંતી.
   http://abhyaskram.blogspot.in/2012/03/blog-post_10.html

   કાઢી નાખો
  2. હા તો મિત્રો, ઉપરના બંને સવાલ ના જવાબ સરખા જ છે. આ સાઈટ પર જાઓ https://sites.google.com/ જ્યાં તમારે બ્લોગરમાં જે રીતે બ્લોગ ક્રિએટ કર્યો તે જ રીતે તમારુ
   ગુગલ પેજ ક્રિએટ કરવું પડે. (આ પણ એક બ્લોગ જ છે.) આ માટે તમે જ્યારે ટેમ્પલેટ પસંદ કરો ત્યારે બ્લેન્ક ટેમ્પલેટ પસંદ કરશો. અને હા જ્યારે પેજ ક્રિએટ કરો ત્યારે કેબિનેટ પ્રકાર પસંદ કરશો. આ પ્રકારનું મારું ગુગલ પેજ આપ અહી જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10/home
   જ્યાં આપ આપની excel, pdf, word doc., ppt, mp3& sound વગેરે મૂકી શકો છો. જો સમાજ ના પડે તો ૯૯૦૪૦૭૩૫૦૮ પર મારો સંપર્ક કરી શકો છો. મદદ મળી રહેશે.

   કાઢી નાખો
  3. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

   કાઢી નાખો
 2. મોટી ફાઈલને નાની કરી આપે તેવો કોઈ સોફ્ટવેર હોય તો જણાવશો.

  જવાબ આપોકાઢી નાખો
 3. અજ્ઞાતએપ્રિલ 23, 2012

  ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર
  કમલેશ ઝાપડિયા
  હમણા આ સોફ્ટવેરનીજરૂર પડી અને સોફ્ટવેર મળી ગયો. ઘણી ફાઇલો કે સોફ્ટવેર ઝિપમા બદલાવેલ હોય છે. તેથી ખુલતા નથી. તો નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી લો.
  7z922 (2).exe
  ડાઉનલોડ લિંક

  http://abhyaskram.blogspot.in/2012/04/blog-post_08.html

  જવાબ આપોકાઢી નાખો
 4. menu banavava mate tame je Step kahya 6e tema pahelu step kaya option mathi khulse. tamaro blog gujarati ma 6e. ane mara blog na menu english ma 6e. etle margdarshan apso.
  Thanks......................

  જવાબ આપોકાઢી નાખો
 5. પગાર ગણતરી કેલ્ક્યુલેટર(Microsoft Excel File)

  મિત્રો પગાર ગણતરી કરવા માટે નું કેલ્ક્યુલેટર મારા બ્લોગ પર મૂકી ગયું છે
  આશા છે કે દરેક શિક્ષકોને ઉપયોગી થશે ,ખાસ કરીને જેઓ વિદ્યાસહાયક માંથી પુરા પગારમાં જોડાવાનાં છે તેમને તો અત્યારે જ મુલાકાત લઈને ડાઉનલોડ કરો..............
  http://prashantgavaniya.blogspot.in/

  જવાબ આપોકાઢી નાખો
 6. Shri Narendrabhai,
  Menubar banavva tame je mahiti api hati te khub upyogi nivdi 6e.have menubar ma me 15 jeva menu banavya 6e pan site ma 8 menu j dekhay 6e.teni mahiti apso. biju k FEVICONE ane NAVBAR etle su ? teno upyog janavso .
  Thanks.........
  Pravindabhani

  જવાબ આપોકાઢી નાખો
 7. અજ્ઞાતજૂન 11, 2012

  મને ગાઁધીજી ના અવાજ નો એહસાસ ખુબજ ગછે છે

  જવાબ આપોકાઢી નાખો
 8. અજ્ઞાતજુલાઈ 08, 2012

  mare senetory inspector ni exam 15-7-2012 aapvani che to ap mane help kro old exam paper ,matirials please my mail id (ajju7271@gmail.com) phone no 9173407464 please help me.....

  જવાબ આપોકાઢી નાખો
 9. અજ્ઞાતજુલાઈ 10, 2012

  How many Hindi subjects are there in primary and secondary schools?
  In what grade/standard do they start teaching Hindi?
  How many Hindi medium schools are there in Gujarat States?

  જવાબ આપોકાઢી નાખો
 10. ram is a boy.give me answer in passive voice.

  જવાબ આપોકાઢી નાખો
 11. તમે લોકો જે edusafar.com પર જે quiz બનાવીને મુકો છો એ quiz બનાવવા માટેનું સોફ્ટવેર જોઈએ છે.

  જવાબ આપોકાઢી નાખો
 12. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 13. SMC ni rachana non granted schoole pan karavani hoy chhe......???

  જવાબ આપોકાઢી નાખો
 14. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 15. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 16. mare google par mara name nu page banavvu 6 to hu kevi rite banavi saku.
  give me ans..

  જવાબ આપોકાઢી નાખો
 17. http://subhonlinethara.blogspot.in/

  મારા આ બ્લોગ વિશે તમારો અભિપ્રાય આપશો

  જવાબ આપોકાઢી નાખો
 18. શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
  ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.
  તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
  (1) નિબંધલેખન સ્પર્ધા
  (2) નવલિકા (ટૂંકી વાર્તા).
  આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :
  પ્રતિભાશોધ સ્પર્ધા: 1
  નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં
  નિબંધલેખનના વિષયો
  ગુજરાતી ભાષાનું ભવિષ્ય
  ભાષાની આજ અને આવતી કાલ
  ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ
  આપણી ભાષા – આપણી સંસ્કૃતિ
  આપણે અને આપણી માતૃભાષા
  ગૌરવવંતા ભાષાવીરો
  પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
  દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
  પ્રતિભાશોધ સ્પર્ધા : 2
  નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં
  પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા
  દ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
  કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014
  કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :
  303 - એ, આદિત્ય આર્કેડ,
  ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.
  ફોન : +91-79-4004 9325
  ઇ–મેઇલ : info@gujaratilexicon.com
  પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015
  સ્પર્ધાના સામાન્ય નિયમોઃ
  આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.
  કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)
  કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.
  સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.
  દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.
  આપની કૃતિ ઓનલાઇન સબમીટ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/contest

  જવાબ આપોકાઢી નાખો
 19. I have read your article, it is very informative and helpful for me.I admire the valuable information you offer in your articles. Thanks for posting it.

  CashbackoffersCoupons.in
  Firstcry Cashback

  જવાબ આપોકાઢી નાખો

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.