સવાલ જવાબના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ઘણા વાચક મિત્રો બ્લોગ અંગેના કેટલાક સવાલો પૂછે છે. પણ જુદા જુદા વિભાગમાં પૂછવાને કારણે ઘણી વખત જવાબ આપવાનું રહી જાય છે. તો આ વિભાગમાં કોઈ શૈક્ષણિક સવાલ પૂછી શકો છો. અને હા મિત્રો કોઈ સવાલનો જવાબ પણ આપી શકો છો. આ સવાલ જવાબ ચર્ચા વિભાગ બની રહેશે તેવી ધારણા છે. અમારી જાણકારી અને સમજ પ્રમાણે શક્ય તેટલા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. કોમેન્ટ બોક્ષમાં અથવા ફેઇશબુક કોમેન્ટબોક્ષમાં સવાલ પૂછી શકો છો. આ વિભાગથી કંઈક ચર્ચા થાય, જાણવાનું મળે તેવી પણ એક આશા છે. તો ચાલો આ સવાલ જવાબ વિભાગમાં સૌ સાથે મળીને જોડાઈએ.