Follow US

Responsive Ad

શબ્દ પૂર્તિ 2


ધોરણ 5 ઇતિહાસ                          - કમલેશ ઝાપડિયા

1

 2



3 









4 



5 



 6




 7



8 




9 












 10



11 



















12 

13 




14 









આડી ચાવી
1 શુદ્ધોદન રાજા ........................ નગરના રાજા હતા.
3 શ્રવણના પિતાનુ નામ .................. હતુ
6 ...............ની સંપતિના ઉપયોગ માટે  ઝઘડો કે હિંસા ન કરાય.
9 સુદામાની તુટીફૂટી ઝૂંપડી હતી ત્યા મોટુ ..............બની ગયુ હતુ.
10 મહાવીર સ્વામીનુ મૂળ નામ .............. હતુ .
11 શબરી ..............ઋષિના આશ્રમની સફાઇ કરતી.
12 કૂતરો પાછો આવ્યો ત્યારે તેનુ મોં ...........થી ભરેલુ હતુ 
13 શ્રવણના વૃધ્ધ માતા-પિતાએ .................કરવાની ઇચ્છા વ્યકત કરી.
14 રાજકુમારો કયા નગરના હતા.?



ઊભી ચાવી 
2 રામની સેનાના સેનાપતિ ..............ના બાણોથી ઘવાયા.
4 ............... ને જોઇને બન્ને રાજયોના સેનાપતિઓએ શસ્ત્રો નીચે મૂકી દીધા.
7 શ્રવણની માતાનુ નામ .................. હતુ.
5 સિદ્ધાર્થ તપ કરવા ............... ગયા હતા.
8 સુનીતિ ઉતાનપાદ રાજાની................રાણી હતી. [માનીતી/અણમાનીતી]
12 શ્રવણે .......... વર્ષ સુધી માતા-પિતાને અનેક તીર્થોની યાત્રા કરાવી.



1ક
પિ
2લ
સ્તુ

3શાં
નુ






4ગૌ



5જં



6કુ

7જ્ઞા


8અ



9મ
કા






બુ

10વ
ર્ધ
મા
11મા
તં


દ્ધ

તી



ની








12બા
ણો
13તી
ર્થ
યા
ત્રા

14હ
સ્તિ
ના
પુ



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ