શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 5
ધોરણ 5 ઇતિહાસ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | ||||||||
4 | ||||||||||
5 | 6 | 7 | ||||||||
8 | ||||||||||
9 | 10 | |||||||||
11 | 12 | |||||||||
13 | ||||||||||
14 | ||||||||||
15 |
આડી ચાવી
1 રાજા રામે ક્યો યજ્ઞ શરૂ કર્યો હતો.?
3 સાંદીપનિ ઋષિના આશ્રમમા અનેક વિદ્યાર્થીઓ કશા ........વિના વિદ્યાભ્યાસ કરતા.
4 આશ્રમવાસીઓ લવ અને કુશની .............ની વાત સાંભળી નવાઇ પામ્યા.
5 શ્રવણે કેટલા વર્ષ સુધી માતા-પિતાને તીર્થયાત્રા કરાવી.?
6 સિદ્ધાર્થની પત્નીનુ નામ.............. હતુ.
8 એક ................. વર્ધમાનના કાનમા અણીદાર કાંટા ખોસી દીધા.
10 દ્વારિકાના રાજા ............... સુદામાના મિત્ર હતા.
13 ગૌતમ બુદ્ધે કરેલ ગૃહત્યાગને .............કહે છે.
15 લવ અને કુશ ક્યા ઋષિના આશ્રમમા વિધાભ્યાસ કરતા હતા.?
ઊભી ચાવી
1 મહાવીર સ્વામીએ લોકોને .......................... નો ઉપદેશ આપ્યો.
2 શ્રવણ ................ નદીમા પાણી ભરવા ગયો.
5 એકલવ્ય ................વનવાસીકુમાર હતો.
7 દ્રોણાચાર્યે એકલવ્યને .................શીખવવાનો ઇન્કાર કર્યો હતો.
9 સિદ્ધાર્થ ................ બન્યા.
10 શબરીનુ જીવન ...............ના દર્શનથી ધન્ય બન્યુ.
11 ..............ના મનમા તાંદુલની પોટલીની મૂંઝવણ હતી.
12 માતંગ ઋષિનો આશ્રમ ............. સરોવરની નજીક આવેલ હતો.
14 સુદામા ગરીબ હતા પરંતુ ............................હતા.
1અ | શ્વ | મે | ઘ | 2સ | 3ભે | દ | ભા | વ | ||
હિં | 4વી | ર | તા | |||||||
સા | 5બા | ર | યૂ | 6ય | શો | 7ધ | રા | |||
ણા | નુ | |||||||||
8ગો | વા | ળ | ર્વિ | |||||||
9ગૌ | ળી | 10શ્રી | કૃ | ષ્ણ | દ્યા | |||||
ત | રા | 11સુ | 12પં | |||||||
13મ | હા | ભિ | નિ | ષ્ક્ર | મ | ણ | દા | પા | ||
બુ | 14સ્વ | મા | ની | |||||||
દ્ધ | 15વા | લ્મી | કી |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ