શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 1
ધોરણ 5 ઇતિહાસ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | ||||||
4 | ||||||||
5 | 6 | 7 | ||||||
8 | 9 | |||||||
10 | ||||||||
11 | 12 | |||||||
13 | 14 | |||||||
15 |
આડી ચાવી
1 એકલવ્ય કોણ હતો.?
3 મોંમા બાણો ભરેલા કૂતરાને જોઇને કોને ખૂબ નવાઇ લાગી.?
7 સુરુચિ ઉતાનપાદ રાજાની................રાણી હતી. [માનીતી/અણમાનીતી]
8 એકલવ્યે કોની માટીની મૂર્તિ બનાવી હતી.?
10 પશુનો શિકાર કરવા રાજા દશરથે................. બાણ છોડ્યુ.
11 રાજા ઉતાનપાદને કેટલી રાણીઓ હતી ?
14 રાજકુમાર ધ્રુવને .................નેમેળવવાની તાલાવેલી હતી.
15 “આ ક્રૂર હિંસા અટકાવવા હુ મારાથી બનતુ બધુ જ કરીશ.” આ વિધાન કોણે ઉચ્ચાયુઁ.?
ઊભી ચાવી
1 શ્રવણે કેટલા વર્ષ સુધી માતા-પિતાને તીર્થયાત્રા કરાવી.?
2 લવ અને કુશ ક્યા ઋષિના આશ્રમમા વિધાભ્યાસ કરતા હતા.?
3 રામ કઇ નગરીના રાજા હતા.?
4 ધ્રુવ રાણી .....................નો પુત્ર હતો
5 ગુરુદ્રોણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણારૂપે............. હાથનો અંગૂઠો માગ્યો.
6 પોતાના ઘર પાસે પહોંચતા જ સુદામા ................થઇ ગયા.
9 રાજા ઉતાનપાદની રાણી સુનીતિ ના પુત્રનુ નામ શુ હતુ ?
12 “જેણે આ કર્યુ હોય તેનુ ભલુ થજો”. આ વિધાન વર્ધમાને કોના માટે ઉચ્ચાયુઁ છે?
13 રાજા ઉતાનપાદની રાણી સુરુચિના પુત્રનુ નામ શુ હતુ ?.
1બા | ણા | 2વા | ળી | 3અ | ર્જુ | ન | ||
ર | લ્મી | યો | ||||||
કી | ધ્યા | 4સુ | ||||||
5જ | 6આ | 7મા | ની | તી | ||||
મ | શ્વ | તિ | ||||||
8દ્રો | ણા | ચા | ર્ય | 9ધ્રુ | ||||
10શ | બ્દ | વે | ધી | વ | ||||
11બે | ક્તિ | 12ગો | ||||||
13ઉ | 14ભ | ગ | વા | ન | ||||
ત્ત | ળ | |||||||
15મ | હા | વી | ર | સ્વા | મી |
શ્રી ફુલઝર સીમ પ્રાથમિક શાળા તા. જસદણ જિ. રાજકોટ 360050
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ