શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 3
ધોરણ 5 ઇતિહાસ 3 - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | 4 | |||||
5 | 6 | |||||||
7 | ||||||||
8 | 9 | 10 | ||||||
11 | 12 | 13 | ||||||
14 | 15 | |||||||
16 | 17 | |||||||
18 | ||||||||
19 | 20 |
આડી ચાવી
1 મહાવીર સ્વામી જૈન ધર્મના ................ તીથઁકર છે.
5......................શબરીની અથાગ મહેનત અને નિ:સ્વાર્થ ભક્તિથી ખુશ થયા.
7 લવ અને કુશની માતાનુ નામ ............ હતુ.
8 મહાવીર સ્વામી માટે અન્ય ધર્મોના લોકોમા ક્યો ભાવ જોવા મળે છે?
10 કુશ.............. નો ભાઇ હતો.
14 સિદ્ધાર્થની પત્નીનુ નામ .......................... હતુ.
16 સિદ્ધાર્થનો ઉછેર રાણી ...........................એ કર્યો હતો.
18 શુદ્ધોદનના સારથીનુ નામ ..................... હતુ.
19 ધ્રુવને પિતાના ખોળામા બેસતા કોણે રોક્યો અટકાવ્યો ?
20 શ્રવણ પોતાના માતા-પિતાની દરેક..............નુ અચૂક પાલન કરતો.
ઊભી ચાવી
2 લવ અને કુશે ભારે ................... સૈનિકોનો સામનો કર્યો.
3 એકલવ્યે ગુરુદ્રોણની ........... ની મૂર્તિ બનાવી હતી.
4 શ્રવણે માતા-પિતાને તીર્થયાત્રા કરાવવા ................બનાવી
6 શુદ્ધોધનની એક રાણીનુ નામ ................ હતુ
9 ગામના પાદરે કયા વૃક્ષ પર બાળકો આમલી-પીપાળીની રમત રમતા હતા? . .
11 મહાવીર સ્વામીની પુત્રીનુ નામ શુ હતુ?
12 શ્રવણ યુવાન થયો ત્યારે તેના વૃધ્ધ માતા-પિતા ................બન્યા.
13 શ્રી કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમા ભણતા હતા.?
15 ઘોડો અયોધ્યાના રાજા ................ નો હતો.
17 અદભુત શાંતિનો અનુભવ થતા ધ્રુવના ચહેરા પર .......................હતી.
1ચો | 2વી | સ | 3મા | 4 કા | ||||
ર | ટી | 5વ | ટે | 6મા | ર્ગુ | |||
7સી | તા | ડ | યા | |||||
8પૂ | જ્ય | ભા | 9વ | 10લ | વ | |||
ર્વ | ડ | તી | ||||||
ક | લો | |||||||
11પ્રિ | 12અં | 13સાં | ||||||
14ય | શો | ધ | 15રા | દી | ||||
દ | 16મ | હા | 17પ્ર | જા | પ | તિ | ||
ર્શ | સ | નિ | ||||||
ના | 18છ | ન્ન | ||||||
19સુ | રુ | ચિ | તા | 20આ | જ્ઞા |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ