ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 41 to 45
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
41. મોબાઇલ લાઇબ્રેરી
¨ એકટીવિટીનુ નામ :- મોબાઇલ લાઇબ્રેરી
¨ વિષય :- વાંચન+સંદર્ભ સાહિત્ય.
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાલ સાહિત્ય,સામાયિક,છાપાની પૂર્તિ વિવિધ પુસ્તકોથી વાકેફ કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ+ફુરશદના સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :-શાળા કક્ષાએ પુસ્તકાલયમાના વાંચવાલાયક જ્ઞાનલક્ષી,માહિતીલક્ષે,સંસ્કારલક્ષી પુસ્તકો બાળકોને વાંચવા પ્રેરવા તેમજ પુસ્તક રજીસ્ટરમા ખાતુ ખોલી બાળકોને ઘરે લઇ જવા દેવા બાળકોને ઘરના સભ્યોને પણ પુસ્તકો વાંચવા પ્રેરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિજ્ઞાન,ગણિત,વાર્તા,ઉખાણા,ગીતો,કોયડાના સામયિકો પુસ્તકો,ભીંતપત્રો વગેરે.
¨ સમય :- Weekly
42. સરક્યુલર ચાર્ટ(ટીચીંગ એડ)
¨ એકટીવિટીનુ નામ :- સરક્યુલર ચાર્ટ(ટીચીંગ એડ)
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- વિજ્ઞાનની તમામ શોધો અને શોધકની માહિતી કેળાવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- વૈજ્ઞાનિક શોધ અને શોધકની સફારી મેગેઝીનમાંથી સક્રિપ્ટની ઝેરોક્ષ કરાવી પૂંઠામા ચીપકાવી વર્કીઁગ સરક્યુલર ચાર્ટ તૈયાર કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,ટાંકણી,કાતર,ગુંદર,શોધ-શોધકની સક્રિપ્ટ.
¨ સમય :- 1 to 15 મિનીટ
43. શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.)
¨ એકટીવિટીનુ નામ :- શૈક્ષણિક ઉપકરણો નિર્માણ (ટીચીંગ એડ.T.L.M.)
¨ વિષય :- તમામ વિષયના ટીચીંગ એડ.બનાવવા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયોના વિવિધ એકમોના T.L.M.બાળકોને જુથ દ્રારા બનાવડાવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના એકમને અનુરૂપ વર્કીંગ મોડેલ્સ,નમૂના,પ્રતિકૃતિ,ચાર્ટસ,શૈક્ષણિક રમકડા,ઉપ- કરણો T.L.M. નિર્માણ સંદર્ભ ગ્રંથમાંથી જોઇ અથવા જાતે બાળકોને T.L.M.બનાવવા માટે- નું માર્ગદર્શન આપવુ જાતે ટીચીંગ એડ બનાવવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પૂંઠા,કાતર,કટર,ગુંદર,ફેવીકોલ,થર્મોકોલ,વિષય એકમ અનુરૂપ ચાર્ટ.
¨ સમય :- 1 to 30 મિનીટ Daily
44. માસિક ટેસ્ટ કસોટી
¨ એકટીવિટીનુ નામ :- માસિક ટેસ્ટ કસોટી
¨ વિષય :- મૂલ્યાંકન
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયોનુ ધોરણવાર 3 થી 7 મા પ્રતિમાસ મૂલ્યાંકન માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- અઠવાડિક/પ્રતિમાસ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રતિમાસ કે પ્રતિ અઠવાડિયે બાળકોનુ સતત મૂલ્યાંકન થતુ રહે તે માટે પેપર કે ક્રિયાત્મક ટેસ્ટ લઇ બાળકોનુ સર્વાંગી મૂલ્યાંકન અભ્યાસીક અને સહઅભ્યાસીક કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટેસ્ટ માટેના જવાબ પેપરો,ફાઇલ.
¨ સમય :- Monthly
45. બાલ અબિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા)
¨ એકટીવિટીનુ નામ :- બાલ અબિનય ગીતો(ગીતો ગાતા રે ગાતા)
¨ વિષય :- બાલગીતો
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- બાલ અભિયાન દ્વારા વર્ગ/શાળાનુ વાતાવરણ,વર્ગવ્યવસ્થા,વિષય અનુબંધ માટે TOP-050 બાલગીતો એકશન સાથે ગાતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ:-વિવિધ બાળગીતો,અભિનય ગીતો,કુચગીતો,શૌર્યગીતો,દેશભક્તિ ગીતો,ધૂન,ભજન વગેરે બાળકોને યોગ્ય લય-તાલ-રાગ સાથે ગવડાવવા અને બાળકો જાતે ગીતો ગાતા થાય તે માટે માર્ગદર્શન મહાવરો કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સૃષ્ટિ,બાલ તરંગ,ફુલવાળી ,ચાંદાપોળી જેવા બાલગીતોના પુસ્તકો,સી..ડી.કેસેટ.
¨ સમય :- :- Depend On Time
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ