ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 91 to 95
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
91. સ્પેલીંગ અંતાક્ષરી-સ્પેલીંગ એન્જિન
¨ એકટીવિટીનુ નામ :- સ્પેલીંગ અંતાક્ષરી-સ્પેલીંગ એન્જિન
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- અંગ્રેજીના સામાન્ય સ્પે.ભંડોળ વિકસાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-બોર્ડમા 50×50 ઉભા આડા ચોરસ ખાના દોરી એક ખાનામા એક અંગ્રેજી મૂળાક્ષર મુકવો,આગળ પાછળ ક્રોસમા મૂળાક્ષર ઉમેરી સ્પે.બનાવતા જવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,પેન.
¨ સમય :- 30 મિનીટ
92. સ્પેલીંગની જોડતી કડી(ચિટ્ટી દ્વારા)
¨ એકટીવિટીનુ નામ :- સ્પેલીંગની જોડતી કડી(ચિટ્ટી દ્વારા)
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- સ્પેલીંગ યાદ રાખવા માટે + જ્ઞાન સાથે ગમ્મત માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- જુદી જુદી ચિટ્ઠીમા અંગ્રેજી મૂળાક્ષરોનો એક સ્વર કે વ્યંજન લખવા ત્યારબાદ દરેક બાળકને ચિટ્ટી આપી દેવી એક સળંગ સ્પે.બનાવવા કહેવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨ સમય :- 30 મિનીટ
93. રોલ પ્લે
¨ એકટીવિટીનુ નામ :- રોલ પ્લે
¨ વિષય :- અંગ્રેજી
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- અંગ્રેજી સ્પેલીંગ,શબ્દો,વાકયો,પાત્રો અને ગ્રામરનુ દ્રઢિકરણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- સાંસ્કૃતિક કાર્યક્ર્મ
¨ એકટીવિટી પધ્ધતિ :-વિવિધ ઘટના બનાવનુ પાત્ર દ્વારા અભિવ્યકત કરાવવુ,વિવિધ કારીગરો અને પાત્રનુ એક પાત્રીય અભિનય કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 1 થી 30 મિનીટ
94. એકશન પ્લાન
¨ એકટીવિટીનુ નામ :- એકશન પ્લાન
¨ વિષય :- સમાજવિદ્યા
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાળકોની કલ્પના દ્વારા વિવિધ નગર,શહેર,ગામ,શાળાનો પ્લાન કરતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- વિવિધ બોડી લેંગ્વેજની સંજ્ઞા દ્વારા કારીગરો,વ્યવસાયકારોની કામગીરી કરશે,બાળકોની કલ્પના મુજબની શાળા,ગામ,મેદાન,ઘરનો નકશો દોરશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સફારી મેગેઝીન,ઝરણુ,બાલપત્રિકા
¨ સમય :- 1 કલાક
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ