ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 86 to 90
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
86. એકશન દ્વારા પ્લેન,મોટર,ફટાકડા,રોકેટ કરવાનો રમતો
¨ એકટીવિટીનુ નામ :- એકશન દ્વારા પ્લેન,મોટર,ફટાકડા,રોકેટ કરવાનો રમતો
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- વર્ગમા સંગીન વાતાવરણ નિર્માણ માટે,વિષયાભિમુખ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :-બોડી લેંગ્વેજની વિવિધ એકશન દ્વારા વિવિધ વાહનો,ફટાકડા,રોકેટ વગેરે ઉડાવી સ્ટેપ બાય સ્ટેપ ઓર્ડર આપી બાળકોને વિવિધ ક્રિયાઓ કરી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ.
¨ સમય :- 5 મિનીટ
87. કોન્દ્રાસ ગેઇમ્સ , હાંક છી,ભક છુક,તાક ધીન.
¨ એકટીવિટીનુ નામ :- કોન્દ્રાસ ગેઇમ્સ , હાંક છી,ભક છુક,તાક ધીન.
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+એકાગ્રતા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- વર્ગનુ વાતાવરણ નિર્માણ કરવા,વિષયાભીમુખ કરવા માટે,વર્ગ વ્યવસ્થામા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- વર્ગમા સંખ્યા મુજબ બાળકોના સામસામે બે જુથ પડાવી જુથની વચ્ચે શિક્ષક ઉભા રહેશે.અને એક એક જુથને ભક બીજાને છુક બોલાવશે આ રીતે વિવિધ રિધમ કહેશે .
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨ સમય :- 3 મિનીટ
88. એક મિનીટ-મેમરી ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- એક મિનીટ-મેમરી ગેઇમ્સ
¨ વિષય :- મેમરી ગેઇમ્સ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- યાદશક્તિ + ક્રિયાશીલતા + ગતિશીલતા વિકસાવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- એક મિનીટમા બાળક કેટલી વસ્તુ ,શબ્દ,સ્પે.,કે પ્રશ્નો કે નામ યાદ રાખી શકે તે માટે એક મિનીટના સમયમા નક્કી કર્યા મુજબ બોલતા કહેવુ + એક મિનીટમા એક એક બાળકોને સામે ઉભા રાખી વિવિધ એકશન કાર્ય સોંપવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ચોકલેટ,પેન,ઘડિયાળ,ફુલ,અનાજ,પોસ્ટર વગેરે.
¨ સમય :- 1 થી 10 મિનીટ
89. પ્રશ્ન જવાબની જોડી(કાર્ડ દ્વારા)
¨ એકટીવિટીનુ નામ :- પ્રશ્ન જવાબની જોડી(કાર્ડ દ્વારા)
¨ વિષય :- દ્રઢિકરણ-તમામ વિષયમા
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- જે તે વિષય એકમમા પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે,પુનરાવર્તન માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક કાપલીમા પ્રશ્નો અને બીજી કાપલીમા જવાબો લખવા,બાળકોને સંખ્યા પ્રમાણે કોઇપણ વિષયના પ્રશ્નો જવાબની કાપલી બનાવી આપી દેવી,પ્રશ્ન જવાબની જોડી શોધવા કહેવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ શીટ,સ્કેચપેન.
¨ સમય :- 10 થી 50 મિનીટ
90. આંખો બંધ કરી બે જુથમા પ્રશ્નોતરી
¨ એકટીવિટીનુ નામ :- આંખો બંધ કરી બે જુથમા પ્રશ્નોતરી
¨ વિષય :- મેમરી ગેઇમ્સ
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- વિવિધ વિષયના એકમ યાદ રાખવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ:-બે બે વિદ્યાર્થીના જુથ પાડવા,જુથમાના એક બાળક આંખ બંધ કરશે અને તેનો સાથી તેને ઝડપથી કોઇપણ વિષયના જન.પ્રશ્નો પૂછશે.આંખ બધ કરનારને જવાબ આપવાનો રહેશે.,રોટેશનમા આ ક્રિયાકરવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોર્ડ ચોક.
¨ સમય :- 10 મિનીટ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ