Follow US

Responsive Ad

એમ. એસ. વર્ડ 2007 પરથી બ્‍લોગીંગ કેવી રીતે કરશો?

કમલેશ ઝાપડિયા

સૌ પ્રથમ MS Word 2007 શરું કરો.
 Office Button પર ક્લિક કરો. અને New પર જાઓ.




















  New blog post પર જઇને Create કરો.



 Register Now પર જાઓ.
   તમારો બ્‍લોગ પસંદ કરો.દા.ત. બ્‍લોગર કે વર્ડપ્રેસ 






















Next પર ક્લિક કરો.











તમારા બ્‍લોગનું મેઇલ ID અને પાસ્‍વર્ડ લખી OK દબાવો.

















ફરી OK દબાવો.









ફરી OK દબાવો.






બસ થઇ જાઓ પોસ્‍ટ લખવા માટે તૈયાર. અને ચિત્રમાં બતાવ્‍યા પ્રમાણે Publish પર જઇને Publish અથવા Publish as Draft પર સેવ કરો.









http://www.computerfreetips.com/internet_tips/Create-free-blog.html થી પરથી મૌલીક ભાષાંતર. આભાર.

ટિપ્પણી પોસ્ટ કરો

8 ટિપ્પણીઓ

  1. ખુબ જ સરસ અને ઉપયોગી માહીતી આપી છે. આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  2. goodmornig Kamleshbhai thanks for givig such a useful information about blogging

    જવાબ આપોકાઢી નાખો
  3. શ્રીમાન કમલેશભાઇ
    તમારી મહેનત ખુબજ સારી છે
    તમારા આ બ્લોગ માથી બહુ બધુ જાણવાનુ મળ્યુ
    ખુબજ આનદ થયો

    કહેવત અનુસાર

    "કર ભલા તો હોગા ભલા"

    જવાબ આપોકાઢી નાખો
  4. મુકેશ બાલધાએપ્રિલ 22, 2012

    ભાઇ, તમારી બ્લોગ માહીતિનો ભંડાર છે... ખૂબ સરસ કાર્ય કરો છો. ઘણુ જાણવા મળ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાતજુલાઈ 10, 2012

    ખૂબ સરસ કાર્ય...................

    જવાબ આપોકાઢી નાખો