શાળા એટલે જ્યાં વિદ્યાર્થી હદયથી સુખી હોય,
પ્રસન્ન હોય, એના પર કોઈનું દબાણ ન હોય,.
પરીક્ષાથી ફફડતો ન હોય. અમુક પ્રલાણી કે 
ઢાંચા અનુસાર જ વર્તવાની ફરજ પડતી ન હોય.
જ્યાં શીખવાની કળા શીખવાની હોય.
 * જે.કૃષ્ણમૂર્તિ