વિજ્ઞાન
હળ
શ્રી યશવંત મહેતા
માનવીએ અનાજની શોધ કરી પછી એને જણાયું કે અનાજના દાણાને જમીનમા અમુક ઊંડાઇએ વાવવાથી
એ સારી ફસલ આપે છે એટલે એણે પોતાની જમીનને લાકડા કે અણિયાળા લાકડા વડે ખેડવા માંડી.
શોધાયું.એકી સાથે ખેડ અને વાવણી બંને કરી શકે એવા હળની શોધ થઇ.
હળને લોખંડનું ફળું લગાડવાનું ઇ.સ.પૂર્વે 1100 માં પેલેસ્ટાઇનમાં શોધી કાઢવામાં આવ્યું હતું હવે યાંત્રિક
હળ આવી ગયાં છે.પણ નાના ખેતરોમાં તો લોખંડના ફળાવાળાં લાકડાનાં હળ જ ચાલે છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ