આપનો અભિપ્રાય
આપનો અભિપ્રાય વિભાગમાં સ્વાગત છે.આપના અમૂલ્ય સુચનો, ફેરફારો હમેશા આવકાર્ય છે.
Gujarati Laghulipi (shorthand) (Gujarati E-Book) Download-10 ~ Edusafar.co…
Download Gujarat Rojgar Samachar (16/10/2013) ~ Edusafar.com
CCC Quiz KBC Game Play Onlaine. વધુ ગેમ માટે www.edusafar.com પર સંપ…
Gujarati Laghulipi (shorthand) (Gujarati E-Book) Download-10 ~ Edusafar.co…
Download Gujarat Rojgar Samachar (16/10/2013) ~ Edusafar.com
ટિપ્પણી પોસ્ટ કરો
29 ટિપ્પણીઓ
htat mate nu sahitya mukso
જવાબ આપોકાઢી નાખોhtat- head teacher atityut test mukhay shixak ni bharti mate na sahitya ni vat karto hato
જવાબ આપોકાઢી નાખોtamaro blog sundar che upyogi che abhinadan
જવાબ આપોકાઢી નાખોઆપનો બ્લોગ બહુ મસ્ત છે. મેં પણ આપના ઈમૈલ id પર એક ધો:૯ નું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું એક Presantetion મોકલ્યું છે જરૂર આપને અને શિક્ષક્ મિત્રો ને પસંદ આવશે.
જવાબ આપોકાઢી નાખોHTAT માટેની વિગત pdf માં ડઉનલોડ કરી વાંચો.
જવાબ આપોકાઢી નાખોhttp://www.ptcgujarat.org/PTC2011new/Documents/40_1_GR_of_SEB.pdf
http://gujarat-education.gov.in/seb/
જવાબ આપોકાઢી નાખોhttp://www.ptcgujarat.org/PTC2011new/index.html
http://www.vidyasahayakgujarat.org/
http://ojas.guj.nic.in/AdvtDetailFiles/HTAT_201112_1.pdf
જવાબ આપોકાઢી નાખોhttp://jadavnarendrakumar.blogspot.in/2012/01/htat.html
જવાબ આપોકાઢી નાખોYour group has been created
જવાબ આપોકાઢી નાખોThe following information has been sent to you in email:
Homepage: http://groups.google.com/group/abhyaskram?hl=en
Group email: abhyaskram@googlegroups.com
New members: Google Groups sent an invitation to 1 person
તમારો અભ્યઆસ બ્લોગ ૫ર સરસ માહિતિ અભિનદન
જવાબ આપોકાઢી નાખોતમારો આભાર સુભનો કરતાં રહેશો.
કાઢી નાખોKamlesh bhai Maru Nae Dipak Sareriya Chhe. Hu pahela Maitrispandan type karto hato mara khyal pramane tame mane have olkhi gya hasho.
જવાબ આપોકાઢી નાખોMane apni avi aglani kamgiri vishe janine khubaj anand thayo. Abhar
KAMLESHBHAI SARAS MAHITI API CHHE...TXS N RANGMELANA SHU SAMACHAR CHHE
જવાબ આપોકાઢી નાખોkamleshbhai gunvat shah ni books ek sixak mate vanchvi khub j jaruri 6e. Net par search karine thaki gayo teni books pdf format ma madti j nathi. jo tamari pase link hoy to upload karjo.
જવાબ આપોકાઢી નાખોશિક્ષણનો પાયો
જવાબ આપોકાઢી નાખોPree School નાં બાળકોનાં વર્ષો (ઉંમર ૩ to ૬) વિકાસના અને સૌથી મહત્ત્વનાં વર્ષો હોય છે. દરેક બાળકના વ્યક્તિત્વનો પાયો આ વર્ષો દરમિયાન ઘડાય છે. જો મા-બાપ Pree School નાં બાળકોનાં વર્ષો દરમિયાન જો પૂરતું ધ્યાન આપે તો એક તેજસ્વી અને સફળ વ્યક્તિત્વના ઘડતરની શરૂઆત આ વર્ષો દરમિયાન થઇ શકે. વાલીઓએ નીચેના મુદ્દા પર ખાસ ધ્યાન આપવું.
૧. communication અને ભાષાની આવડત આ વર્ષોમાં ઝડપથી ઘડાય છે. તેથી વાલીઓ બાળકો સાથે સૌથી વધુ વાંચવાનું અને બોલવાનું રાખે. બાળક સમજે છે કે નહી તેની ચિંતા કર્યા વગર પુસ્તકો તેને વાંચી સંભળાવવાં અને તેને સૌથી વધારે વાતો કરવા પ્રોત્સાહિત કરવાં. વધુ બોલતાં બાળકોને મહેરબાની કરીને ચૂપ કરશો નહીં.
૨. શિસ્ત આ ઉંમરમાં ખૂબ મહત્ત્વની છે. આ ઉંમરમાં તે નાના નાના નિર્ણયો લેવાનું, પસંદગી કરવાનું અને નવા પડકારોનો સામનો કરવાનું શીખે છે. બાળક શિસ્તમાં આવે તે માટે રોજનું એક રૂટિન ઘડવું મદદરૂપ થશે. બાળકને જવાબદારી આપવાનું શરૂ કરો અને કુટુંબના એક સભ્ય તરીકે રોલ ભજવવા દો. આનાથી એનો વિશ્વાસ વધશે અને પોતાનું સ્થાન તેની નજરોમાં વધશે. બાળકને કદાચ નક્કી કર્યા પછી ટકોર કરવાનું અને તે શું કરે છે તેની ઉપર દેખરેખ રાખી સારા કાર્ય માટે સકારાત્મક અને ભૂલ કરે ત્યારે તેનું ધ્યાન અવશ્ય દોરવું.
૩. આ ઉંમરે બાળકો દલીલ કરે તો તેના સવાલોને હસી કાઢવાને બદલે તેને સારા સવાલ માટે કાયમ બિરદાવો.
૪. Problem Solving Skill નો પાયો આ ઉંમરમાં નખાય છે. બાળકોને નાના નાના પ્રશ્ન જાતે ઉકેલી દે તેવું વાતાવરણ ઊભું કરો અને આ દિશામાં તેની Skill કેવી ઉપજે છે તેની નોંધ રાખો.
૫. બાળકની Team Building Skill બીજાં બાળકો સાથે રમત અને બીજી પ્રવૃત્તિ કરવાથી વિકસશે. સમૂહમાં બાળકની Team Building Skill વિકસે તે માટે તેને સામૂહિક રમત રમવા પ્રોત્સાહિત કરો.
IIMનું ભણતર હોય, Scientist, Engineer અથવા Doctor થવાની વાત તે બધા વ્યક્તિત્વનો પાયો બાળકના Pree School નાં વર્ષોમાં ઘડાય છે. આ પાયો ઘડવો એ વાલીઓની બાળક પ્રત્યેની ફરજ નહી પણ સમાજ પ્રત્યેની જવાબદારી છે.
લેખક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને IIMA એલ્યુમ્નિ એસો., અમદાવાદના પ્રમુખ છે.
મોટે ભાગે વિદ્યાર્થી કહેતા હોય છે કે યાદ રહેતુ નથી, ભુલાઇ જાય છે. હકિકતમાં યાદ રાખવાની દવા છે પણ ભુલવાની કોઇ દવા નથી.ભુલવાની દવા હોય, તો ઝઘડાઓ થાય જ નહી. માત્ર રસ અને ધ્યાન કઈ પ્રવ્રુતીઓમાં છે. તે જરુરી હોય છે.
જવાબ આપોકાઢી નાખો"BEST"
જવાબ આપોકાઢી નાખોvery good web site.
જવાબ આપોકાઢી નાખોગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
http://kenpatel.wordpress.com/
http://saralhindi.wordpress.com/
સુંદર પ્રયાસ બદલ ધન્યવાદ,
જવાબ આપોકાઢી નાખોI think you should add www.rijadeja.com website as reference website. because this website is one of the best website.
જવાબ આપોકાઢી નાખોનમસ્કાર,
જવાબ આપોકાઢી નાખોકમલેશભાઈ
તમે બનાવેલ બ્લોગ જોયો.ખરેખર ખુબ જ સુંદર પ્રયાસ છે.ઘણી બધી શૈક્ષણીક માહિતી અને અન્ય માહિતી વાંચી. તમે બ્લોગમાં લખ્યું હતું કે તમે પણ તમારો બ્લોગ બનાવી શકો છો.તે માટેની માહિતી વાંચી અને મેં બ્લોગ બનાવવા માટે પ્રયાસ કર્યો છે,થોડો ઘણો સફળ થયો છું.પણ પૂર્ણ રીતે બ્લોગ બનાવી શક્યો નથી. તેથી આપ મને થોડું માર્ગદર્શન પૂરું પડશો.
૧. બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા, ડાઉનલોડ ના મેનુમા mp3 ગીત અને વીડીઓ કેવી રીતે મુકવા.
આશા રાખું છું કે આપ મારી મદદ જરૂરથી કરશો
ભરત પટેલ
આભાર ભરતભાઇ. તમારો બ્લોગ જોયો. તમારો બ્લોય પણ સરસ છે. એક ચોખવટ કરુ કે આ બ્લોયમા શિક્ષક મિત્રો મદદ કરે છે.
કાઢી નાખો૧. બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા?
સવાલનો જવાબ http://abhyaskram.blogspot.in/2012/03/blog-post_10.html પર આપવા પ્રયત્ન કરેલ છે.
ભાઇ બ્લોગ સરસ બનાવ્યો છે.. હાલ હું એક એજ્યુકેશન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું... જરૂર પડશે તમારી સહાય લઇશ...
જવાબ આપોકાઢી નાખોપરમાર ગૌતમ
બ્લોગ ખુભ સરસ છે.
જવાબ આપોકાઢી નાખોશ્રી કમલેશભાઈ અને મુકેશભાઈ તમે બે મિત્રો એ સાથે મળી ને શિક્ષણ ની ધુપસરી સરગાવી છે , તેની સુગંઘ આખા ગુજરાતમાં ફેલી છે. તમારો બ્લોગ જોઈ ને કોઈ પણ મિત્રને તેની જોઈતી માહિતી મળી જાય અને નવું ઘણું બધું શીખવા મળે તેવા પ્રયત્નો કર્યાં છે એ બદલ તમારો ખુબખુબ આભાર. હજુ પણ તમે નવી ઉંચાઈઓ સર કરો અને તમારા જેવા મિત્રો થકી ગુજરાતનું શિક્ષણ સ્તર ઊંચું આવે, નવા નવા મિત્રો તમારામાંથી કંઈક શીખે અને તે પણ આવા પ્રયન્ત કરે, ને ટેકનોલોગીનો ઉપયોગ કરી શિક્ષણને નવી ઉંચાઈએ પહોચાડીએ તેવી મારી શુભકામના. માં જગદંબા તમારા કાર્યને સફળ બનાવે તેવી માં ને પ્રાર્થના. વિજય પટેલ.
જવાબ આપોકાઢી નાખો"જય અંબે સોફ્ટવેર" www.jayambe5.blogspot.com
શાળાકિય અભ્યાસક્રમ અને પરિપત્રોની ફાઇલ આપની પાસે હોય અને અપલોડ કરી શક્તા હોય તો બાળકોને ભણાવવામાં સરળતા રહે.
જવાબ આપોકાઢી નાખોhu 9 varsh thi salangpur (hanuman) ma ass.techer tarike faraj bajavu su ane htat pass su. pan mara juna acharya mari virodh ma se ane dpeo sathe lagvag kari ane htat bharti ma salangpur ni jagya nahi batavvanu kavtaru karyu se. to mare su karvu. please suport me.
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોબ્લોગ પર pdf file કેવી રીતે મુકાય
જવાબ આપોકાઢી નાખોઆશા રાખું છું કે આપ મારી મદદ જરૂરથી કરશો
My Email ID:divyesh.gothi@gmail.com che