લેખન
ફિંગર પ્રિન્ટ દ્વારા સર્જન પ્રવૃતિ
કમલેશ ઝાપડિયા
આ એક મજા પડી જાય તેવી પ્રવૃતિ છે. કાગળ અને કલરથી આ પ્રવૃતિ કરાવી શકાય. તેમાં થોડી લીટી દોરવાથી ખૂબજ મજા પડે તેવું ચિત્ર બને છે. તો તમે ફિંગર પ્રિન્ટના નમૂના જોઇ શકો છો. શ્રી જયસુખભાઇ ડાભીએ લપ લપ્યા કાચબાની વાર્તા પરથી બનાવેલ ફિંગર પ્રિન્ટ પણ જોઇ શકશો. ખરેખર આ પ્રવૃતિ બાળકોને કરવાની ખૂબજ મજા પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
chalo aavu pan kari sakay 6
જવાબ આપોકાઢી નાખો