Follow US

Responsive Ad

વિડિયોઝ

ટિપ્પણી પોસ્ટ કરો

5 ટિપ્પણીઓ

  1. અભ્યાસક્રમના વિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર મુકવા જોઇએ,

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વિડીયો લેક્ચર બનાવીને બ્લોગ પર જરૂર મુકવા જોઇએ

      કાઢી નાખો
  2. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે : “શિક્ષણ એટલે ખાલી માહિતીનો સંગ્રહ નહી. આપણે કેટલી માહિતી આપણા મગજમાં શિક્ષણના નામે નાખતા હોઇએ છીએ જે આખી જિંદગી વણવપરાઇ પડી રહે છે. એવા મૌલિક વિચારો જેનાથી જિંદગીમાં ચારિત્ર્ય નિર્માણ થાય તે જો આપણે કેળવી શકીએ તો સાચી કેળવણી, સાચું ભણતર મેળવ્યું તેવું ગણી શકાય. જો પાંચ એવા મૌલિક idea તમારી પાસે હોય તો તમે આખી લાયબ્રેરી ગોખી ગયા હોત તેના કરતાં વધારે ભણતર મેળવ્યું છે તેમ માનવું. ભણતર તમને શીખવે છે કે કેવી રીતે પોતાના પગ ઉપર ઊભા રહેવું? કેવી રીતે મનને દૃઢ બનાવવું અને કેવી રીતે જીવન સાર્થક બનાવવું?

    જવાબ આપોકાઢી નાખો