શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 7
ધોરણ 5 ભૂગોળ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | ||||||||
4 | ||||||||||
5 | 6 | |||||||||
7 | ||||||||||
8 | 9 | |||||||||
10 | 11 | |||||||||
12 | અ | ને | ||||||||
13 | ||||||||||
આડી ચાવી
1 ગુજરાતમા રીંછ માટેના અભયારણ્યો ક્યા ક્યા આવેલા છે.?
3 ગુજરાતમા મત્સ્ય ઉદ્યોગનુ સૌથી મોટુ કેન્દ્ર......... છે.
5 ગુજરાતમા ઇજનેરી ઉદ્યોગ કયા વિકસ્યો છે.?
6 કચ્છના ડુંગરોમા ........................ સૌથી ઊંચો ડુંગર છે.
9 ગુજરાતનો પ્રખ્યાત મેળો કયો છે?
10 ગુજરાતમા પક્ષીઓ માટે ................... નુ અભયારણ્ય છે.
12 ભરવાડોના લોકનૃત્યો .............................. નામથી ઓળખાય છે.
13 ગુજરાતનુ એકમાત્ર ગિરિમથક
ઉભી ચાવી
2 ગુજરાતની દક્ષિણમા કયુ રાજય આવેલુ છે.?
4 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ........................ છે.
7 ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદ................ સરહદ છે.
8 ગુજરાતમા મોતી આપતી કાલુ માછલી કયા મળે છે.?
10 ..................... ના ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમા પ્રસિદ્ધ છે.
11 ગુજરાતમા સૌપ્રથમ એકસ્પ્રેસ હાઇવે નંબર 1 અમદાવાદ અને ......................શરૂ થયો.
જવાબો
1લી | 2મ | ખે | ડા | 3વે | રા | વ | ળ | |||
હા | 4ગિ | |||||||||
5રા | જ | કો | ટ | 6ધી | ણો | ધ | ર | |||
ષ્ટ્ર | 7આં | ના | ||||||||
8પિ | 9ત | ર | ણે | ત | ર | |||||
10ન | ળ | સ | રો | વ | ર | 11વ | ||||
વ | ટ | 12રા | સ | અ | ને | હૂ | ડો | |||
રા | ન | ષ્ટ્રી | દ | |||||||
ત્રી | ટા | ય | 13સા | પુ | તા | રા | ||||
પુ |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ