Follow US

Responsive Ad

શબ્દ પૂર્તિ 21

સામાન્‍યજ્ઞાન 2              - કમલેશ ઝાપડિયા


1


2


3


4






5







6

7




8

9






10
11




12

13
14





15







16









17


18



19







20





21


22

આડી ચાવી
1 પૂજા પાઠમાં વપરાતી એક સળી ધૂમાડામા આવે સુગંધ. (પાચ અક્ષર)
3   ખોરાક પચાવવાનું કામ કરતું તંત્ર. (પાચ અક્ષર)
4 રોટલી સાથે........ખવાય. (બે અક્ષર)
6  બાળકોને શાળાએ કંપાસ,પુસ્‍તકો, નોટબુક વગેરે લઇજવાની બેગ. (ચાર અક્ષર)
8  વનસ્પતિનો એક ભાગ જમીનમા હોય તેને............મૂળ કહેવાય. (બે અક્ષર)
9   કૉમ્‍પેકટ ડિસનું ટુંકાક્ષરી લખો. (બે અક્ષર)
10 ............કાદવમા ખિલે. (ત્રણ અક્ષર)
13. ઝાડ કાપ્યા પછી સુકાઇ જાય તે જે પાણીમા તરે. (ત્રણ અક્ષર)
15. સાપની એક ઝેરી જાતનુ નામ. જે ફેણ ચડાવતો નથી,ગુજરાતમા ચાર જાતના સાપ છે.[નાગ, ખડચિતરો, ફૂરસો, ચોથો લખો.] (ચાર અક્ષર)
20.  હવામા સૌથી વધુ પ્રમાણમા રહેલો વાયુ.(પાચ અક્ષર)
16. આંબાને મોરા આવે પછી કેરી આવે તેને શુ કહેવાય. (બે અક્ષર)
17. કેસુડાની ...................એ બેસી ફાગણીયો લહેરાયો. (બે અક્ષર)
22. દરિયાના પાણીમા શેનુ પ્રમાણ વધુ હોય છે. (બે અક્ષર)
ઉભી ચાવી
1  એક ઔષધિ જેનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે. (ચાર અક્ષર)
2  પાણીનું ઘન સ્‍વરૂંપ(ત્રણ અક્ષર)
3  ઘઉં/બાજરાનો............. લણાય. (બે અક્ષર)
4  મુળનો એક પ્રકાર (તંતુમુળ/સોટીમય). (ચાર અક્ષર)
7 એક વાદ્ય, ભજનમાં તાલ માટે ઉપયોગ થાય. (ત્રણ અક્ષર)
12 પાણીમા તરતું અને રહેતું એક પક્ષિ. (ત્રણ અક્ષર)
11 એક તેલીબીયાનો પાક [જેના ચાર અક્ષર છે. પ્રથમ બે અક્ષરથી કઠોળ બને.]
(ચાર અક્ષર)
14  જે માંસાહારી છે તે જાળ બનાવે છે. અને શિકાર કરે છે. (ચાર અક્ષર)
15 પ્રદુષણ ઓકતી ફેકટરી. (ચાર અક્ષર)
17 .............ને 33 હાડકા હોય છે. (ત્રણ અક્ષર)
18.ખેડુત પાકની વૃધ્ધિ માટે કુદરતી કે કૃત્રિમ .............નાખે છે. (ત્રણ અક્ષર)


1અ
2બ
ત્તી

3પા
4તં
ત્ર



5શા


તુ

ડુ

6દ
7



8મુ
9સી
ડી




10
11



12

13લા
14
ડુ



15કા
ળો
રો

રો


16




ળી

17
ળી

18ખા
ખા




યો

રો


19ના
ટ્રો

20ખાં

21ક્ષા



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ