Follow US

Responsive Ad

શબ્દ પૂર્તિ 14


ધોરણ 5 ભૂગોળ                             - કમલેશ ઝાપડિયા
પૂ
ર્વ
શ્વિ
તા
ડાં
બી
નો
રં
ગો
થા
બી
નો
કં
લા
નો
ચા
સા
શા
કં
પ્રા
ચ્છ
ની
કૃ
કં
વ્વી
ત્ત
કં
તા
તિ
કં
ભા
પી
ળો
મા
ભે
મા
લિ
રૂ
ભૂ
પૃ
ષ્ઠ
કે
બે
લા
ના
યા
મી
ઠુ
ડે
રી
જા
ચ્છ
 જા
દ્વિ
તી
જે
જા
ખે
તી
 

  1. ગુજરાતના ક્યા વિસ્તારના આદીવાસી નૃત્યો ખૂબ જાણીતા છે.?
  2. ગુજરાતનુ સૌથી મોટુ બંદર  કયુ છે.?
  3. નકશામા ................ દિશા જાણ્યા પછી નકશાની બાકીની દિશાઓ જાણી શકાય છે.
4.       નકશાની સામે ઊભા રહીએ તો જમણા હાથ તરફની દિશા તે નકશાની ...........  દિશા અને ડાબા હાથ તરફની દિશા તે નકશાની ..............દિશા હોય છે. 
  1. નકશામા ભૂપૃષ્ઠની ઊંચાઇ દર્શાવવા વિવિધ ............ નો ઉપયોગ થાય છે. 
  2. નકશામા ઉચ્ચપ્રદેશો દર્શાવવા કયો રંગ વપરાય છે.
  3. પહાડો ,ઉચ્ચપ્રદેશો,મેદાનો,જંગલો વગેરે દર્શાવતા નકશાને ...........નકશો કહે છે
  4. નકશામા પૃથ્વીની સપાટી પરની વિગતો દર્શાવવા વપરાતા ચિહ્નનોને..........સંજ્ઞાઓ કહે છે.
  5. ગુજરાતનો ભૂમિપ્રદેશ રાજયના............... જિલ્લાઓમા વહેંચાયેલો છે.
  6. જમીન પર આવેલા વિવિધ ભૂમિસ્વરૂપો ..................કહેવાય છે.
  7. ગુજરાતમા શિયાળામા હવામા ............... નુ પ્રમાણ નહિવત હોય છે.
  8. ઉનાળામા ..............ના રણવિસ્તારમા પુષ્કળ ગરમી પડે છે.
  9. ગુજરાતનુ સૌથી મોટુ બંદર................... છે.
  10. ડેગુજરાતમા પશુપાલનને કારણે.......................... ઉદ્યોગ વિકસ્યો છે.
  11. ....................ના લાકડામાથી રેલવેના ડબ્બા બનાવવામા આવે છે.
  12. ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ................... જિલ્લામાથી મળે છે.
  13. ભારતભરમા સૌથી વધારે .............. ગુજરાત પકવે છે.
  14. બાજરીના ઉત્પાદનમા ગુજરાત રાજય ................... નંબરે છે. 
  15. ગુજરાતની મોટા ભાગની વસ્તી ................ ની પ્રવૃતિમા રોકાયેલી છે. 
(દ્વિતીય, નકશાની, ભેજ,  કચ્છ, કંડલા, રૂઢ છવ્વીસ, ડેરી, સાલ, કચ્છ, મીઠુ, ભાલિયા, રંગો,  ખેતી પીળો, પ્રાકૃતિક, ભૂપૃષ્ઠ,)

જવાબો

પૂ
ર્વ
શ્વિ
તા
ડાં
બી
નો
રં
ગો
થા
બી
નો
કં
લા
નો
ચા
સા
શા
કં
પ્રા
ચ્છ
ની
કૃ
કં
વ્વી
ત્ત
કં
તા
તિ
કં
ભા
પી
ળો
મા
ભે
મા
લિ
રૂ
ભૂ
પૃ
ષ્ઠ
કે
બે
લા
ના
યા
મી
ઠુ
ડે
રી
જા
ચ્છ

દ્વિ
તી
જે
જા
ખે
તી



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ