શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 8
ધોરણ 5 ભૂગોળ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | 4 | ||||||||
5 | |||||||||||
6 | |||||||||||
7 | |||||||||||
8 | |||||||||||
9 | 10 | 11 | |||||||||
12 | 13 | ||||||||||
14 | |||||||||||
15 | 16 | ||||||||||
17 |
આડી ચાવી
5 ગુજરાતમા બાજરીનુ સૌથી વધુ ઉત્પાદન ...................... જિલ્લામા થાય છે
3 વેળાવદર પાસે ........................માટેનુ અભયારણ્ય છે..
7....................નુ અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખુ કરવામા આવે છે.
14 ગુજરાતમા.................એકંદરે ગરમ અને સૂકો હોય છે.
15 ગુજરાતનો દરિયાકિનારો .... કિ. મી. લાંબો છે.
16 ગુજરાતમા હીરા ઉદ્યોગ કયા વિકસ્યો છે.?
17 નારાયણ સરોવર ....... જિલ્લામા આવેલુ છે.
ઉભી ચાવી
1 ગુજરાતમા મગફળીનુ સૌથી વધુ ઉત્પાદન.................. જિલ્લામા થાય છે.
3 ગુજરાતનો ક્યો પ્રદેશ ઊંચી જાતના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.?
4 અંકલેશ્વરમા..................... ઉદ્યોગ વિકસ્યો છે.
10 સૌરાષ્ટ્રના મધ્ય ભાગનો પ્રદેશ ............ છે.
11કચ્છના નાના રણમા ................... નુ અભયારણ્ય છે.
12 ગુજરાતમા મગફળીનુ સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામા થાય છે.?
જોડકા જોડી ખાલી બોક્ષમા જવાબ લખો
2 સૌરાષ્ટ્રનો ડુંગર ઉભી ચાવી | મત્સ્ય | |
8 ગોળ અને ખાંડ આડી ચાવી | ઇજનેરી | |
9 તળ ગુજરાતનો ડુંગર આડી ચાવી | ઇજનેરી | |
9 રાજકોટ ઉભી ચાવી | શેત્રુંજો ડુંગર | |
13 કંડલા આડી ચાવી | ઇડરનો ડુંગર |
જવાબો
1જૂ | 2શે | 3કા | ળિ | યા | 4ર | ||||||
5બ | ના | સ | કાં | ઠા | ત્રું | ન | સા | ||||
ગ | જો | 6મ | ત્સ્ય | ય | |||||||
7રૂ | ઢ | સં | જ્ઞા | ઓ | ડું | પ્ર | ણ | ||||
8ગ | ણ | દે | વી | ||||||||
9ઇ | ડ | ર | નો | 10ડું | ગ | ર | શ | 11ઘુ | |||
જ | ગ | 12જૂ | 13કં | ડ | લા | ||||||
ને | રા | 14ઉ | ના | ળો | ખ | ||||||
રી | 15સો | ળ | સો | ગ | 16સુ | ર | ત | ||||
17ક | ચ્છ | ઢ |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ