Follow US

Responsive Ad

અમારો પરિચય


અમે કર્મે પ્રાથમિક શિક્ષકો છીએ. 01/12/2004 શાળામા જોડાયા છીએ. શાળામાં મદદરૂપ થવાં નમ્ર પ્રયાસ કરેલ છે. અમે બન્‍ને મિત્રો મળીને એક બ્‍લોગ પર કામ કરીએ છીએ. 



મુકેશ ડેરવાળિયા
 P.T.C.
કર્મે હાલ શ્રી રૂપાવટી પ્રા. શાળામા ફરજ બજાવું છું.
તા. જસદણ
જિ. રાજકોટ
મુ. થોરિયાળી  360055
અભ્યાસ.
પ્રાથમિક. શ્રી  થોરિયાળી પ્રાથમિક શાળા.
હાઇસ્કુલ. શ્રી એમ. બી. અજમેરા હાઇસ્કુલ વિંછીયા
કોલેજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્ર્દનગર
દા.તા. 01/12/2004 
 વિજ્ઞાન ક્ષેત્રે કશુંક નવીન કરવાનો શોખ છે.
મને ગમતી એક પંક્તિ લખી વાત પૂર્ણ કરૂં છું
વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે સંબંધ છે કેટલો ?
માછલી ને પાણીના સંબંધ જેટલો.

કમલેશ ઝાપડિયા
C.P.Ed
શ્રી ફુલઝર સીમ શાળામા ફરજ બજાવું છું.
તા. જસદણ
જિ. રાજકોટ
મુ. ફુલઝર 360050
અભ્યાસ.
પ્રાથમિક. શ્રી  ફુલઝર પ્રાથમિક શાળા. 
હાઇસ્‍કુલ. શ્રી વી. પી. હાઇસ્‍કુલ વિરનગર 
કોલેજ. શ્રી જી. બી. પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન - હાથીજણ(અમદાવાદ)
દા.તા. 01/12/2004 

વાંચન, લેખન, નેટ સર્ફિંગ, પ્રવૃતિ, રમત ગમત, સંગિત સાંભળવાનો, શોખ છે.
મારી એક કદાચ માન્‍યમા ન આવે તેવી હક્કિકત જણાવું, હું જ્યાં રહું છું ત્‍યાં આજે પણ લાઇટની સુવિધા નથી. અને સ્‍થળ બદલવું મને અનુંકુળ નથી.
મને પણ ગમતી એક પંક્તિ લખી વાત પૂર્ણ કરૂં છું

ન ધરા સુધી ન ગગન સુધી,
ન‍ વિકાશ સુધી ન પતન સુધી,
બસ, આપણે તો જવું હતું એકમેકના મન સુધી. 

ટિપ્પણી પોસ્ટ કરો

12 ટિપ્પણીઓ

  1. મારા બ્લોગ પરની આપની ટીપ્પણી વાંચી છે. આભાર. આપનો બ્લોગ ખૂબ જ સરસ છે.પરંતુ બન્નેના પરિચયમાં વિગતો નથી.

    જવાબ આપોકાઢી નાખો
  2. આપનો બ્લોગ ખૂબ જ સરસ છે.પરંતુ પરિચય

    જવાબ આપોકાઢી નાખો
  3. શ્રી જુગલકાકા અને શ્રી માખેચા સાહેબની વાત સાચી છે. આ ક્ષતી અમે સુધારીએ છીએ.

    જવાબ આપોકાઢી નાખો
  4. શ્રી. મુકેશભાઈ અને શ્રીમાન. કમલેશભાઈ

    આપની શિક્ષણ પ્રત્યેની ખેવના જોઈ ખુબ જ આનંદ થયો સાહેબ,

    આપના શરૂઆતના પ્રયત્નો હોવાથી થોડી આપને તકલીફ લાગશે,

    પરંતુ આપની ધગશ જ આપને શિખરો સર કરવામાં મદદરૂપ થશે

    સાહેબ,

    શિક્ષણમાં આપ ઘણું કરી શકો એમ છે.

    આપના દરેક વિભાગો જોતા સુંદર કામ બન્ને મિત્રો કરી રહ્યા છે.

    અભિનંદન સાહેબ.

    કિશોર પટેલ

    જવાબ આપોકાઢી નાખો
  5. જવાબો
    1. ak shikshak tarikena tamam gun tame banne mitro dharavo 6o ,, des nu bhavisya tamara jeva lokona hath ma 6 je janine khubj anand thayo,, chankya nu vakya mane yad ave 6 "shikshak kadapi samanya nahi hota pralay or nirman uski god me palte he" hu pan ek shikshak 6u jenu mane garv 6

      કાઢી નાખો
  6. આપની શિક્ષણ પ્રત્યેની ખેવના જોઈ ખુબ જ આનંદ થયો

    જવાબ આપોકાઢી નાખો
  7. અજ્ઞાતઑગસ્ટ 04, 2012

    u r good teacher...aap to teachers ke mahiti data he....

    જવાબ આપોકાઢી નાખો
  8. good khub sari kamgiri che education ma lagav che thenk you

    જવાબ આપોકાઢી નાખો
  9. so nice & usefull site

    thanks
    Hetal pandya

    જવાબ આપોકાઢી નાખો