શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 9
ધોરણ 5 ભૂગોળ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | |||||||||
4 | |||||||||||
5 | 6 | ||||||||||
7 | |||||||||||
8 | 9 | 10 | |||||||||
11 | |||||||||||
12 | |||||||||||
13 | 14 | ||||||||||
આડી ચાવી
2 ગુજરાતમા સુતરાઉ કાપડ ઉદ્યોગ ક્યા વિકસ્યો છે.?
5 ગુજરાતમા બાજરીનુ સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામા થાય છે.?
6 ગુજરાતનુ નળ સરોવર ......... પક્ષીઓ માટે જાણીતુ છે.
8 મહેસાણામા ..............ડેરી આવેલી છે.
9 ભાદર નદી પર કયા સ્થળે બંધ બાંધવામા આવ્યો છે.?
11 એશિયાભરમા માત્ર ....... ના જંગલોમા જ સિંહ જોવા મળે છે.
11 એશિયાભરમા માત્ર ....... ના જંગલોમા જ સિંહ જોવા મળે છે.
13 ગુજરાતની સૌથી મોટી નદી ............. છે.
14 ગુજરાતની પ્રજા ............. પ્રિય છે.
ઉભી ચાવી
1 ગુજરાતમા ............... સાધારણ ઠંડો અને સૂકો હોય છે.
2 ગુજરાતમા ઉનાળાના અંત ભાગમા ............પરથી વાતા પવનો વરસાદ લાવે છે.
3 બૉકસાઇટનો મુખ્ય ઉપયોગ ................ના ઉત્પાદન માટે થાય છે.
6 કઇ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે.
7 ગુજરાતની આબોહવા પુષ્કળ ......... ધરાવે છે.
9 ગુજરાતનુ સૌથી ઊંચુ શિખર
10 થાનમા ચિનાઇ માટીના વાસણો અને ............નો ઉદ્યોગ વિકસ્યો છે.
12 ગુજરાતનો .........પ્રદેશ ઉત્તમ કપાસ માટે જાણીતો છે.
જવાબો
1શિ | 2અ | મ | દા | વા | દ | 3એ | |||||
6યા | યા | વ | ર | લ્યુ | |||||||
ળો | 5બ | ના | 6સ | કાં | ઠા | મિ | |||||
7વિ | સા | ર | નિ | ||||||||
વિ | ગ | દા | ય | ||||||||
8દૂ | ધ | સા | ગ | ર | ર | 9ગો | મ | 10ટા | |||
તા | 11સા | સ | ણ | ગી | ર | ઇ | |||||
12કા | રો | ખ | લ્સ | ||||||||
13ન | ર્મ | દા | 14ઉ | ત્સ | વ | ના | |||||
મ | ર | થ |
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
Suraj Surya
જવાબ આપોકાઢી નાખો