શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 20
સામાન્યજ્ઞાન 1 - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | 4 | ||||||||
5 | 6 | 7 | |||||||||
8 | 9 | ||||||||||
10 | 11 | 12 | |||||||||
13 | 14 | ||||||||||
15 | |||||||||||
16 | 17 | 18 | |||||||||
19 | 20 | ||||||||||
21 | 22 | 23 |
ઊભી ચાવી
1 રાત્રે ટમકટુ એક જિવડું. (ત્રણ અક્ષર)
2 એકલકંઠાનુ બીજુ નામ /જેના મૂળ ઔષધિય ગુણ ધરાવે છે.(ચાર અક્ષર)
3 એક કંદમૂળ રાતા રંગનુ / અથાણુ થાય છે.(ત્રણ અક્ષર)
4 વિટામીન “સી” શેમાંથી મળશે ?.દૂધ,ઘી,જામફ્ળ,આમળા.
6 ગાંધીબાપુ સવારે “મો” ધોવા ............... નો લોટો રાખતા.[ધાતુનુ નામ]
7 સાત દિવસને અઠવાડીયુ કહેવાય તો 15 દિવસને શુ કહેવાય ?
8 મોં વડે ફુક મારી વગાડવામા આવતુ સાધન [ચાર અક્ષર]
9 રસાયણોનુ સમજ આપતુ વિજ્ઞાન . [સાત અક્ષર]
12 જેના બીજમાંથી બાયોડિઝલ બનાવવામા આવે છે.
14 જેના લાકડામાથી સુગંધ આવે છે અને લાકડુ ખૂબ જ કિમતી હોય છે.
16 એક ઔષધિય છે, જેનુ દાંતણ કરાય ,તે કડવુ લાગે [ત્રણ અક્ષર].
18 બે કે બેથી વધુ ઘટકો ભળવાથી બન્યા હોય તેને શુ કહેવાય. [ત્રણ અક્ષર].[દા.ત. ચામાં દૂધ,ચા,ખાંડ,પાણી]
20 ફુગો ફુલાવતી વખતે મો વડે .................... ભરાય.(બે અક્ષર)
આડી ચાવી
1 એક એવો શબ્દ જેમાં નભ અને નદી સમાયેલા છે [5 અક્ષર] પ્રથમ અક્ષર આ છે.
5 દ્રષ્ટિ નબળી પડે અને રાત્રે ન દેખાય તે રોગને શુ કહેવાય છે. [5 અક્ષર]
8 આપણા ............મા હાડ,માંસ,મગજ વગેરે અંગો આવેલા છે. [ત્રણ અક્ષર].
10 [બે અક્ષરનુ નામ] મજબુત તથા કિમતી લાકડુ આપતુ ઝાડ,જેનો ઉપયોગ ફર્નિચર બનાવવામા થાય છે.
11 ચેપી રોગોનો ફેલાવો કરનારા [4 અક્ષર]
13 દ્વિદળી બીજ,[બે અક્ષરનુ નામ] જેના લોટમાંથી લાડુ,ભજીયા બનાવાય છે.
15 ...........દ્વારા ઘેરબેઠા પાણી મળે [બે અક્ષર] ,જેનો પ્રથમ અક્ષર ”ન” છે.
17 A,D,E,K,C, તથા B1,B2,B3,B4,B5,B6, અને B12 ને............કહેવાય[4 અક્ષર]
20 .............પક્ષી શાકાહારી/માંસાહારી [મિશ્ર આહારી] બુલબુ
21 એક એવો પાક જે જમીનમા ન થાય અને ઉપર પણ ન થાય [બે અક્ષર ]
19 તત્વનો ટુંકમા દર્શાવવા માટે અંગ્રેજી અથવા લેટીન નામના આધારે તેતત્વો માટે............ આપવવામા આવે છે. [2 અક્ષર]
22 બીમારી વખતે ડોકટર........... લખી આપે છે.[બે અક્ષર]
23 તેલ આપતા બિયા [બે અક્ષર]
જવાબો
1આ | કા | 2શ | ગં | 3ગા | 4આ | ||||||
ગિ | તા | જ | મ | ||||||||
યો | વ | 5ર | 6તાં | ઘ | ળા | 7પ | ણું | ||||
8શ | રી | 9ર | બુ | ખ | |||||||
ર | 10સા | ગ | 11વા | ઈ | 12ર | સ | |||||
13ચ | ણા | ય | 14ચં | ડિ | ત | ||||||
ઇ | ઇ | દ | યું | 15ન | ળ | ||||||
16લિ | 17વિ | ટા | 18મિ | ન | જ્ | ||||||
મ | 19સં | જ્ઞા | શ્ર | 20હ | ડિ | યો | |||||
21ડો | ડો | ન | ણ | 22દ | વા | 23ત | જ |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ