શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 22
સામાન્ય જ્ઞાન 3 - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | 4 | |||||||
5 | 6 | 7 | 8 | |||||||
9 | ||||||||||
10 | 11 | 12 | 13 | |||||||
14 | ||||||||||
15 | 16 | 17 | ||||||||
18 | 19 | |||||||||
20 | 21 | |||||||||
22 | 23 |
ઊભી ચાવી
1 હ્રદયમા થતા અવાજને શુ કહેવાય છે. લ [4]
2 ..............પક્ષી કળા કરે [બે]
3 વાહનોના પૈડા ..........ના બનેલા હોય છે.[3]
4 ઘડિયાળમા સૌથી ધીમે કયો કાંટો ચાલે છે. [5]
6 ઘન સ્વરૂપે મળતી ખનિજ સંપતિ જેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે.
9 શ્રવણ ઇન્દ્રીય [2]
11 ઉભયજીવી પ્રાણી / વાનરો કાળજુ ભલી ગયો તે વાર્તામા તેનો ઉલ્લેખ થયો છે.
13 વૃક્ષની પૂજા થાય તેનુ નામ લખો.
14 રસોઇ પકવવા માટે લાકડુ વપરાય તો તેને ........... કહેવાય . [4]
16 કપાસના પાકને વધારે નુકસાન કરે.[3]
17 પીળા ફુલ થાય/લાંબી શીંગો થાય એવુ ઝાડ.[4]
20 ચોખા ........... ની ખીચડી [2]
19 પાણીને ગરમ કરતા ............. બને [3]
આડી ચાવી
1 ઓક્સિજન યુકત રુધિરનુ વહન કોણ કરે છે. ?
2 દ્વિચક્રી વાહન જેમા ડિઝલ કે પેટ્રોલનો ઉપયોગ થાય [7]
5 કાળાકોશી શબ્દ લખો.
7 ઉચ્ચાલનના એક છેડા વડે જે વસ્તુને ઊંચકવા ખસેડવા કે કાપવામા આવે છે તે વસ્તુને ........... કહે છે.
8 કોઇ પણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનુ ............ કહે છે.
10 Na કયા તત્વની સંજ્ઞા છે.?
12 માથે મજાની પહેરી .......... ગલીએ ગલીએ ભમીએ.
14 .............. કરતાં બુધ્દ્ગિ ચડિયાતી. [2]
15 રસોડામા બને. [3]
17 એક ઔષધી જેને અમૃતા કહેવાય [2]
18 નદી પર બાંધવામા આવતો બંધ /ડેમ [3]
20 મોટા આંતરડામા ન પચેલો ખોરાક ........... મા ફેરવાય છે.
21 પક્ષીઓ ........... બાંધે
22 નાડી [2]
23 કયો રંગ સૌથી વધારે ગરમીનુ શોષણ કરે.
જવાબો
1ઘ | મ | ની | 2મો | ટ | 3 ર | સા | ઇ | 4ક | લ | |
બ | ર | બ | લા | |||||||
5કા | ળા | 6કો | શી | 7ભા | ર | 8ક | દ | |||
રા | લ | 9કા | કાં | |||||||
10સો | ડિ | ય | 11મ | ન | 12ટો | 13પી | ||||
14બ | ળ | ગ | પ | |||||||
ળ | 15ર | સો | 16ઇ | 17ગ | ળો | |||||
18ત | ળા | 19વ | ય | ર | ||||||
ણ | રા | 20મ | ળ | 21મા | ળો | |||||
ળ | 22 ર | ગ | 23કા | ળો |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ