શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 10
ધોરણ 5 ભૂગોળ - કમલેશ ઝાપડિયા
1 | 2 | 3 | |||||||
4 | |||||||||
5 | |||||||||
6 | 7 | ||||||||
8 | |||||||||
9 | |||||||||
10 | 11 | 12 | |||||||
13 | 14 | ||||||||
15 | |||||||||
16 | 17 |
આડી ચાવી
4v સાબરમતી નદી પર કયા સ્થળે બંધ બાંધવામા આવ્યો છે?
6 ગુજરાતના દરિયાકિનારાના પ્રદેશોમા ............... જમીન જોવા મળે છે
8....................ગુજરાતનુ સુતરાઉ કાપડ ઉદ્યોગનુ મોટુ કેન્દ્ર છે.
9 નકશામા મેદાનો દર્શાવવા .................. રંગ વપરાય છે.
13 ગુજરાતમા વરસાદનો મુખ્ય આધાર ............... પવનો ઉપર છે.
14 ગુજરાતનો ક્યો ઉત્સવ વિશ્વભરમા પ્રસિદ્ધ છે?
16 ગુજરાતમા રોકડિયા પાકોમા સૌથી વધુ વાવેતર ............. ના પાકનુ થાય છે.
17 નકશામા પર્વતો દર્શાવવા ................... રંગ વપરાય છે.
ઉભી ચાવી
3 હિંમતનગરમા ................ડેરી આવેલી છે.
7 ગુજરાતમા ભાદરવી પૂનમનો મેળો ક્યા સ્થળે ભરાય છે.?
10 ગુજરાતનુ એકમાત્ર મહાબંદર................... છે.
11 ગુજરાતમા કાળી જમીન ................. ની જમીન તરીકે ઓળખાય છે.
12............... ના પાનમાથી પડિયા-પતરાળા બનાવવામા આવે છે.
14 ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે.?
15 ગુજરાતમા વાઘ અને સાબર માટેનુ અભયારણ્ય કયા આવેલુ છે.?
જોડકા જોડી ખાલી બોક્ષમા જવાબ લખો
1 મધ્ય ગુજરાત ઉભી ચાવી | કચ્છી બોલી | |
2 અતુલ આડી ચાવી | મોરબી | |
2 જામનગર ઉભી ચાવી | રંગાટીકામ | |
5 ઘડિયાળ આડી ચાવી | રંગ-રસાયણો | |
11 કચ્છ આડી ચાવી | ચરોતરી બોલી |
જવાબો
1ચ | 2રં | ગ | ર | 3સા | ય | ણો | |||
4ધ | રો | ઇ | ગા | બ | |||||
ત | ટી | 5મો | ર | બી | |||||
6ક્ષા | રી | ય | કા | 7અં | |||||
બો | 8અ | મ | દા | વા | દ | બા | |||
9લી | લો | જી | |||||||
10કં | 11ક | ચ્છી | બો | લી | 12ખા | ||||
ડ | પા | ખ | |||||||
લા | 13મો | સ | મી | 14ન | વ | રા | ત્રી | ||
15ડાં | ર્મ | ||||||||
16મ | ગ | ફ | ળી | 17બ | દા | મી |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ