શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 12
ધોરણ 5 ઇતિહાસ - કમલેશ ઝાપડિયા
ઘ | ના | કા | ચા | તો | જો | ની | બી | ના | કા | ચા | તો | જો | જો | ની |
અ | ધ્રુ | ડ | દ્ર | ઢ | તા | ડ | આં | ખ | ડ | ઝા | ઢ | તા | દ્વા | ત્રી |
થ | વ | અ | શ્રી | અ | ગી | શ્રી | યા | જી | સુ | ડ | જો | રિ | અ | સ |
ગી | તો | જો | યો | થ | યા | રા | તી | અ | સી | જો | કા | યા | વ | અ |
યા | વી | ર | જો | ધ્યા | તી | મ | રુ | વ | અ | તા | કા | જો | તી | ગૌ |
તી | શ્રી | ડ | તાં | બી | શ્રી | બી | ના | કા | ચા | તો | જી | સુ | રુ | ત |
રુ | ધૂ | ન | દુ | આં | કૃ | રુ | ડા | બા | રુ | હિં | યા | દા | ના | મ |
શ | ઢ | તા | લ | યા | ષ્ણ | ના | કા | ચા | શ | સા | તી | મા | જો | બુ |
ક | રો | હિ | ણી | તી | વ | સિ | દ્ધા | ર્થ | ક | વ | રુ | ઢ | તા | દ્ધે |
1 રાજાની માનીતી રાણી સુરુચિએ રાજકુમાર ...........ને પિતાના ખોળામા બેસતો અટકાવ્યો.
2 ધ્રુવમા નાનપણથી જ કોઇ પણ કામ કરવાની .................. હતી.
3 તીર્થયાત્રા દરમિયાન શ્રવણ તેના માતા-પિતાની ............બની ગયો હતો.
4 તીર્થયાત્રા દરમિયાન એક વાર શ્રવણે પોતાના માતા-પિતા સાથે ................પાસે રાતવાસો કર્યો.
5 માતંગ ઋષિએ શબરીને કહેલુ: ‘એક દિવસ .........તારા આંગણે અવશ્ય પધારશે’.
6 શબરીને ભગવાન રામના દર્શનની અજબ………..લાગી હતી.
7 શ્રી રામ અને લક્ષ્મણ .................... ની શોધમા નીકળ્યા હતા.
8 એક બાળકે ઘોડાને .............ની સાથે બાંધી દીધો.
9 લવ અને કુશ ...........બાળકો હતા.
10 ગુરુનુ ઋણ ચૂકવ્યા પછી એકલવ્યે ........... હાથ વડે ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો
11 શ્રી કૃષ્ણ ............ નગરીના રાજા હતા.
12 ............... ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા
13 સુદામા અને ............ વચ્ચે ગાઢ મિત્રતા હતી
14 શ્રીકૃષ્ણે સુદામા પાસેથી ................ ની પોટલી આંચકી લીધી.
15 શાકય અને કોલીય રાજય વચ્ચેથી ............. નદી પસાર થતી હતી
16 ................ કહ્યુ કે નદી એ કુદરતની ભેટ છે
17 ગૌતમ બુદ્ધનુ મૂળ નામ .................. હતુ.
18 શાક્ય અને કોલીય રાજયોની વચ્ચે કઇ નદી વહેતી હતી.
19 મહાવીર સ્વામીએ માત્ર ..................... વર્ષની ઉંમરે દીક્ષા લીધી.
20 મહાવીર સ્વામીએ કહ્યુ કે કોઇના મનને દુભાવવુ એ પણ ................ કહેવાય
(તાંદુલ – શ્રીકૃષ્ણ - સુદામા - સિદ્ધાર્થ - ગૌતમબુદ્ધે - રોહિણી - દ્વારિકા – ડાબા – વીર – ઝાડ – સીતાજી -ધૂન - શ્રીરામ -અયોધ્યા - આંખ - દ્રઢતા – ધ્રુવ – હિંસા - ત્રીસ - રોહિણી )
જવાબો
ઘ | ના | કા | ચા | તો | જો | ની | બી | ના | કા | ચા | તો | જો | જો | ની |
અ | ધ્રુ | ડ | દ્ર | ઢ | તા | ડ | આં | ખ | ડ | ઝા | ઢ | તા | દ્વા | ત્રી |
થ | વ | અ | શ્રી | અ | ગી | શ્રી | યા | જી | સુ | ડ | જો | રિ | અ | સ |
ગી | તો | જો | યો | થ | યા | રા | તી | અ | સી | જો | કા | યા | વ | અ |
યા | વી | ર | જો | ધ્યા | તી | મ | રુ | વ | અ | તા | કા | જો | તી | ગૌ |
તી | શ્રી | ડ | તાં | બી | શ્રી | બી | ના | કા | ચા | તો | જી | સુ | રુ | ત |
રુ | ધૂ | ન | દુ | આં | કૃ | રુ | ડા | બા | રુ | હિં | યા | દા | ના | મ |
શ | ઢ | તા | લ | યા | ષ્ણ | ના | કા | ચા | શ | સા | તી | મા | જો | બુ |
ક | રો | હિ | ણી | તી | વ | સિ | દ્ધા | ર્થ | ક | વ | રુ | ઢ | તા | દ્ધે |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ