બાલરમતો
રમત 6 to 10
કમલેશ ઝાપડિયા
રમત 6. કટીન્ગ ધ કેક
15 થી 50 જેટલા બાળકો આ રમત રમી શકશે. આ રમત આ ટપલી દાવની જેમ રમાડવાની છે. વર્તુળમાં બાળકો એકબીજાના હાથ પક્ડી ઉભા રાખવા. હવે બે બાળકો હાથાજોડીમાં નીકળી દાવ આપનાર બનશે. હવે જોડીના નીકળનાર બાળકો વર્તુળમાં ફરતા દોડશે. એમાંથી હાથાજોડીમાં ઉભેલા બાળકોની હાથપર (હાથ પકડેલ જગ્યા પર)હળવેથી મારશે, અને કટીન્ગ ધ કેક બોલી દોડવા માંડશે. જેની વચ્ચે કટીન્ગ ધ કેક મળી છે, તે બે બાળકો ઝડપથી દાવ આપનારની વિરૂધ દિશામાં દોડવા લાગશે. આમ બે જોડી દોડતી હશે તેમાથી જે પહેલા આવે તે વર્તુ ળમાં ઉભા રહી જશે. અને બાકી શહેલા બાળકો દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.
રમત 7 કાગળ, પથ્થર, કાતર .
આ રમતમા 8થી 30 સુધી બાળકો રમી રમી શકે. બે ટીમ પાડવી. ટીમ પાડપા બાદ બન્ને ટીમ ના લિડરો નક્કી કરવા. બન્ને ટિમ સામ સામે મો રહે તેમ કતારમાં ઉભા રખવા. ત્યાર બાદ રમતના નિયમો સમજાવવા. આ રમતમાં એક નાયક અથવા શિક્ષક રમાડી શક્શે.
હવે દરેક શબ્દની એકશન સમજી લઈએ.
a. કાગળ માટે હથેળી લાંબી કરવી.
b. પથ્થર માટે મુઠ્ઠીવાળી હાથ લાંબો કરવો.
c. પેલી અને બિજી આંગળી થી કાતર ની નીશાની બનાવી હાથ લાંબો કરવો.
c. આમ ત્રણેય નિશાની સમજ્યા બાદ હવે કોણ જીતી જાય તે સમજીએ.
Ø કાગળ અને પથ્થર તો કાગળ વિજેતા
Ø કાતર કાગળને કાપશે તો કાતર વિજેતા.
Ø પથ્થર અને કાતર તો પથ્થર વિજેતા કારણ કે પથ્થરથી કાતર ભાંગી જશે.
આ નિયમ સમજાવ્યા બાદ, હવે બન્ને ટીમ પાછળ ફરી જશે. કેપ્ટન ખાનગીમાં પોતાની ટિમ જોઈ શકે તે રીતે પોતાની એકશન નક્કી કરશે. બીજી ટીમ પણ (કાગળ, કાતર કે પથ્થ) ની એકશન નક્કી કરશે. નાયક કે શિક્ષક સૂચના આપશે એકે.... દો..... તીન.... તીન બોલતાની સાથે જ બંન્ને ટીમ સામસામે ફરશે. અને નાક્કી કરેલ એકશન હાથ લાંબો કરી કરશે.
જે વિજેતા થાય તેને એક ગુણ મઇશે. આ રીતે આ રમત આગળ ચાલશે.
રમત 8. મેમરી ગેમ
10 થી 35 જેટલા બાળકો આ રમત રમી શકેp. આ રમતમાં બાળકો વર્તુળમાં બસાડવા. હવે દરેક બાળક ફળનાં નામ બોલશે . દા.ત. 1 નંબર નો ખેલાડી કેરી બોલશે, તો બાજુમા બેઠેલ બીજા નંબર નો ખેલાડી કેરી બોલશે અને પોતાને બોલવાના ફળનું નામ બોલશે. દા.ત. કેળુ. એટલે કે કેરી કેળુ. હવે ત્રણ નંબર નો ખેલાડી કેરી, કેળુ, દાડમ. ચોથા નંબરનો ખેલાડી કેરી, કેળુ, દાડમ, બદામ. આમ આગળ આ રમત વધતી જાશે. શરૂઆતમાં એક બે વખત બાળકો ને આ રમત અધરી લાગશે. પણ પછી તો ખુબ જ મજા આવશે. અને ફળો ના નામ યાદ રાખી બોલવા લાગશે. અા રમતથી યાદશક્તિ, એકગ્રશક્તિ કેળવાય છે. બાળકોને ફળો નાં નામ જાણવા મળે છે. આ રમતમાં ફળો એતો માત્ર ઉદારણ જ છે, પણ શાકભાજી, પશું, પક્ષીઓ, અનાજ, કઠોળ વગેરે નાં નામો લઈ શકાય. આજ રમત અંગ્રેજી હિન્દી શબ્દોમાં પણ રમાડી શકાય
રમત 9 અગડમ બગડમ
આ રમત વર્ગ ખંડમાં કે વર્ગ ખંડની બહાર પણ રમાડી શકાય. 10 કરતા વધારે ગમે તેટલા બાળકો આ રમત રમી શકે. આ રમત માં બાળકો વર્તુ ળમાં બેસી જશે. કોઈ એક બાળકથી ગીનતી શરૂ કરવામાં આવશે. પણ તે પહેલા એકાનો કોઈ એક પાડો નક્કી કરવામાં આવશે. દા.ત. ત્રણ એકાના પાડામા 3, 6, 9, 12, આવે ત્યારે અગડમ બગડમ અથવા રામ કે ગાંધીજી એમ બોલવું. શબ્દ કોઈ પણ રાખી શકાય. પછી રમત શરૂકરવી. વર્તુળ માં બેઠેલા બકળકો એક બે અગડમ ચાર.... પાંચ.... અગડમ બગડમ સાત. આમ વર્તુળમાં બેઠેલા બાળકો બેલશે. કોઈ પણ પછી ઘડીયો બદલવામાં આવશે. આમ આ રમત શરૂં રહેશે. વર્ગખંડમાં આ રમત આળકોને ગમે છે.
રમત 10 ચાલો નાટક નાટક રમીએ
ઘણી વખત બાળકો કોઈની નકલ કરીને નાટક કરતા હોય છે. બાળકોને આ પ્રવૃતિ ગમે છે. નાટક સહજરીતે કરતા હોય છે.
નાટક રમતા રમતા કરવાનું છે. બળકોની આસપાસની પરીસ્થિતીનો ખ્યાલ આવે છે. બાળકોની અભિવ્યકિત ખિલે છે. મૌલિકપણે અને સહજતાથી બોલે છે. બાળકને ત્વરિત બોલવાનું થાય છે. આથી કોઈ સંવાદો ગોખ્યા વગર જ હસી મજાકમા એક નાટકની સ્ક્રિપ તૈયાર થઈ જાય. બાળકોને વર્તુળમાં બેસાડી વર્તુળની એક બાજુ એક ખુરશી ગોઠવવી. પછી

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ