Follow US

Responsive Ad

તમારો બ્લોસગ કેવી રીતે બનાવશો?


કમલેશ ઝાપડિયા
બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની કુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિં ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

25 ટિપ્પણીઓ

  1. નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. હુ દરરોજ એકવાર તો આ બ્લોગને વાંચુ છું. મારે પણ બ્લોગ બનાવવો છે. થોડુક તો ફાવે છે પણ પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી. મારુ ઇ.આઇ ડી www.mkpatel98@gmail.com chhe. mo. no. 9428061488 આપણો મોબાઇલ નં આપશો. www.rgdschool.blogspot.com આભાર......

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. Mahesh bahai hu pan pryatna karuchhu
      koi sikhave to thik chhe nahi to pryatna karine bhul karvama pan maja chhe

      કાઢી નાખો
  2. અજ્ઞાતમાર્ચ 18, 2012

    tamari niswarth seva ne shat shat naman.....

    vadhare kai lakhto nathi......

    જવાબ આપોકાઢી નાખો
  3. hello
    sir
    નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. મારે પણ બ્લોગ બનાવવો છે. થોડુક તો ફાવે છે પણ પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી.my email id rnkpatel24@gmai.com chhe. mo. no. 9429292009 આપણો મોબાઇલ નં આપશો. આભાર......

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાતએપ્રિલ 12, 2012

    મારે બ્લોગ માં કોઈ ગીત કે PDF file અથવા વીડિઓ કઈ રીતે upload karvo jethi koi ne download karu hoi to te kari sake Plz answer it.........
    my email :- modasahappyclub@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  5. maro pan e j prashn 6e....page mukava ane detail mukava su karavu?9428812825 goswamirohit65@gmail.com...plz janavajo

    જવાબ આપોકાઢી નાખો
  6. maro pan e j prashn 6e....page mukava ane detail mukava su karavu?9428812825 goswamirohit65@gmail.com...plz janavajo

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા?
      નીચેની લિંક જોઈ જવા વિનંતી.
      http://abhyaskram.blogspot.in/2012/03/blog-post_10.html

      કાઢી નાખો
  7. નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. હુ દરરોજ એકવાર તો આ બ્લોગને વાંચુ છું. મારે પણ બ્લોગ બનાવવો છે. થોડુક તો ફાવે છે પણ પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી. મારુ ઇ.આઇ ડી divyesh.gothi1@gmail.com chhe.

    જવાબ આપોકાઢી નાખો
  8. અજ્ઞાતઑગસ્ટ 16, 2012

    નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. હુ દરરોજ એકવાર તો આ બ્લોગને વાંચુ છું. મારે પણ બ્લોગ બનાવવો છે. થોડુક તો ફાવે છે પણ પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી. મારુ ઇ.આઇ ડી vdboricha20@yahoo.com

    જવાબ આપોકાઢી નાખો
  9. hello
    sir
    નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. મારે પણ બ્લોગ બનાવવો છે.મને બ્લોગ બનાવતા આવડતો નથી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી.my email id divyesh.gothi1@gmail.com chhe. mo. no. 9586666982 આપણો મોબાઇલ નં આપશો. આભાર......

    જવાબ આપોકાઢી નાખો
  10. નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. હુ દરરોજ એકવાર તો આ બ્લોગને વાંચુ છું. મારે પણ બ્લોગ છે. થોડુક તો ફાવે છે પણ અનુક્રમણિકા મુકાવી છે તે નથી ફાવતી અને પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપ મદદ કરશો તો મારો બ્લોગ પ્રદર્શિત સારી રીતે કરી શકીશ તો નમ્ર વિનંતી. મારુ ઇ.આઇ ડી jagdishfatepara@gmail.com chhe. mo. no. 9737975575 આપણો મોબાઇલ નં આપશો. www.fateparajagdish.blogspot.com આભાર......

    જવાબ આપોકાઢી નાખો
  11. નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. હુ દરરોજ એકવાર તો આ બ્લોગને વાંચુ છું. મારે પણ બ્લોગ છે. થોડુક તો ફાવે છે પણ અનુક્રમણિકા મુકાવી છે તે નથી ફાવતી અને પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપ મદદ કરશો તો મારો બ્લોગ પ્રદર્શિત સારી રીતે કરી શકીશ તો નમ્ર વિનંતી. મારુ ઇ.આઇ ડી bhuteshvarmahuva1983@gmail.com chhe. mo. no. 9825298187 આપણો મોબાઇલ નં આપશો.

    જવાબ આપોકાઢી નાખો
  12. mane balog banavata sikhvo maru email jmjani1980@gmail.com che

    જવાબ આપોકાઢી નાખો
  13. namskar hu jyare blog banavava jav chu tyre tema address ma aa blog sarnamu uplabdh nathi evu lakhai ne aave che to mara email par javab lakho jagadishahir@gmail.com ane mo-9904237720

    જવાબ આપોકાઢી નાખો
  14. નમસ્કાર..... તમારો આ બ્લોગ મને બહુજ પસંદ પડ્યો. મારે પણ બ્લોગ બનાવવો છે. લિક મુકવા માટે તમારો સાથ જોએ છે થોડુક તો ફાવે છે પણ પેજ મુકવા અને તેમા ડિટેલ મુકાવાની નથી ફાવતી જે હુ આપણી પાસેથી શિખવા માંગુ છું. જો આપણી ઇચ્છા હોય તો મદદ કરવા નમ્ર વિનંતી.my email id sm596830@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  15. નમસ્કાર.......આપનો બ્લોગ મને ખુબ જ પસંદ છે. હું દરરોજ આપનો બ્લોગ અચૂક વાંચુ છું. તમારા બ્લોગ પર તમે કરેલા પોસ્ટ પરથી જ હું ધીમે ધીમે બ્લોગ બનાવવાનું શીખી રહ્યો છું...........આભાર

    જવાબ આપોકાઢી નાખો
  16. સર,

    એક થી વધુ પેજ બનાવવા માટે શુ કરવુ જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો