લેખન
તમારી મનપસંદ સાઇટ કે બ્લોગ પર નવું શું મૂકાયુ તે માત્ર એક ક્લિકે જાણી લો
કમલેશ ઝાપડિયા
નેટ પર રોજ નવું નવું મૂકાતું રહે છે. તમાય ઘણી સાઈટના આપણે બંધાણી થઇ જતાં હોઇએ છીએ. પણ મિત્રો, ઈન્ટરનેટ પર આપણો નાતો જેમ જેમ વધતો જાય તેમ તેમ મનપસંદ સાઇટોનું લિસ્ટ મોટુ થતું જાય છે. બધી સાઇટની મુલાકાત લેવા બેસીએ તો કલાકો પસાર થઇ જાય. પણ આપણે માત્ર નવું શું મૂકાયુ તે જાણવું હોય તો ગુગલ રીડરની સેવાનો લાભ લો. આ માટે વિગતીવાર સાયબર સફરના લેખક શ્રી હિમાંશુભાઇએ ઇન્ટરનેટ પર પણ સક્રિય છે આરએસએસ! પર સરસ પ્રકાશ પાડયો છે તે જોઇ જવા ભલામણ છે.
ગુગલ રીડરમાં શું કરવાનું?
ગુગલ રીડરમાં તમારા જીમેઇલથી લોગીન થાઓ.
ત્યાં SUBSCIRBEપર ક્લિક કરો.
તમને ગમતી સાઇટનું એડ્રેશ મૂકી એડ પર ક્લિક કરો.
બસ, આ રીતે તમને ગમતી લિંક ઉમેરતા જાઓ તમારું આ પેઇજ બુક માર્ક કરી દો.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ