સંપર્ક
સંપર્ક
મોબાઇલ પર સંપર્ક (સાંજના 5 થી 10)
કમલેશ ઝાપડિયા 083063 85078
મુકેશ ડેરવાળિયા 97232 53543
Gujarati Laghulipi (shorthand) (Gujarati E-Book) Download-10 ~ Edusafar.co…
શ્રી યશવંત મહેતા માનવ જાત ની પ્રગતિમાં ભાગ ભજવનાર પહેલી સૌથી મહત્વન…
Download Gujarat Rojgar Samachar (16/10/2013) ~ Edusafar.com
Gujarati Laghulipi (shorthand) (Gujarati E-Book) Download-10 ~ Edusafar.co…
શ્રી યશવંત મહેતા માનવ જાત ની પ્રગતિમાં ભાગ ભજવનાર પહેલી સૌથી મહત્વન…
ટિપ્પણી પોસ્ટ કરો
8 ટિપ્પણીઓ
આદરણીય શિક્ષક મિત્રશ્રી,
જવાબ આપોકાઢી નાખોમેં એક વિજ્ઞાન માસિક પ્રકાશિત કરવાનું શરુ કર્યું છે.
"RNA" આ માસિક બાલભોગ્ય અને શિક્ષકોને ખુબ ઉપયોગી થાય તે હેતુથી આપના બ્લોગમાં સ્થાન આપવા વિનંતી.
લીંક : www.pstranja.org
STUDENT ID CARD MAKER PROGRAM FREE DOWNLOAD FROM www.dabhiraj.yolasite.com
કાઢી નાખોgive your feedback
એચ.ટાટ ની પરીક્ષાની જવાબવાહી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
જવાબ આપોકાઢી નાખોhttp://ravindrasarvaiya.blogspot.in/2012/03/blog-post_01.html
STD 9 NEW SEMESTER SYSTEM PROGRAM FREE DOWNLOAD FROM www.dabhiraj.yolasite.com
જવાબ આપોકાઢી નાખોPlease provide a list of Hindi Medium Schools in Gujarat State on web site.
જવાબ આપોકાઢી નાખોગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/
કમલેશભાઇ મારો શિક્ષણ માહિતી નો બ્લોગ તમારા બ્લોગ પર મુક્વા નમ્ર વિનંતિ.
જવાબ આપોકાઢી નાખોwww.info2education.blogspot.com
*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
જવાબ આપોકાઢી નાખોવિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
છે.
* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
શીખવી સરળ બની જશે.
* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
કટિબદ્ધ છે.
*ગુજરાતીલેક્સિકોન વિશે : *
45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
*http://www.gujaratilexicon.com *વેબસાઇટની
મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
*) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
(*http://global.gujaratilexicon.com/
*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
છે.
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
Phone : +91 79 40049325 / +91 9825263050
આદરણીય શ્રી,
જવાબ આપોકાઢી નાખોજય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
વિગતો :
તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે
નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.