Home » » અરસ-પરસ બદલી

અરસ-પરસ બદલી

Written By Kamlesh Zapadiya on શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2012 | 7:31:00 PM

પ્રિય શિક્ષક મિત્રો,
અરસ-પરસ બદલીની જાહેરાત તમે આ બ્‍લોગ પર મુકી શકશો.

તમારું પુરું નામ:.......................................
ઈમેઇલ આઇડી.........................................
અરસ-પરસ બદલીની વિગત....................................
લખી અમને edu4gujarat@gmail.com પર મોકલી દેશો.

મિત્રો આ વાત બધા ‍સાથે શેર કરવા નિચે ફેઇસબુકના બટ્ટન પર ક્લિક કરી શેર કરો જેથી બધાને જાણ થાય.

3 comments:

  1. નમસ્કાર બાબુભાઇ
    અરસ પરસ બદલી માટેની એક સ્પેશીયલ અલગ જ વેબ સાઇટ મેં બનાવી છે. અને તેમાં ઘણા શિક્ષકોએ તેમની માહિતી મુકી છે. જેથી દરેક અલગ અલગ વેબ સાઇટ બનાવશે તો દરેકનો ડેટા બેઝ અલગ અલગ બનશે. અને દરેકને આની જાણ નહી થાય માટે બધાની માહિતી એકજ જગ્યાએ રહે તો સારૂ.... આ વેબ સાઇટ માટેની લીંગ મેં મારી વેબ સાઇટમાં મુકેલ છે. મારી વેબસાઇટનું નામઃ http://myschoolworld.webs.com પર જાઓ અને વેબ સાઇટ લીંક ઉપર કલીક કરવાથી બદલી માટેની વેબ સાઇટ નુ નામ જોવા મળશે.... જેમાં તમે તમારો ડેટા નાખી અને તમારી માહિતી વેબ સાઇટ ઉપર મુકી શકો છો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બદલી માટેની ખરેખર તમારી સાઈટ છે. સરસ વ્‍યવસ્‍થા કરી છે.
      http://teachersbadli.yolasite.com/%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF.php

      કાઢી નાખો
  2. SHIKSHAK BHAI-BAHENO MATE AASHIRVADRUP AAPNA PRAYATNONE LAKHO SALAM....

    જવાબ આપોકાઢી નાખો

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.