શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 23 ગુજરાતી ભાષા પર.
કમલેશ ઝાપડિયા
આ શબ્દ પૂર્તિ સામાનાર્થી, વિરૂધ્ધર્થી, જોડણી, પરથી બનાવવામાં આવી છે. તેની એમ.એસ.વર્ડની ફાઇલ પણ મુકી છે. ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી, વિદ્યાર્થીને પૂરવા આપી શકાય.
1 | 2 | 3 | 4 | 5 | ||||
6 | 7 | 8 | ||||||
9 | ||||||||
10 | 11 | 12 | 13 | |||||
14 | 15 | |||||||
16 | 17 | |||||||
18 | 19 | 20 | ||||||
21 | 22 | |||||||
23 | 24 | |||||||
25 |
આડી ચાવી
1. સૂર્ય –નુ સમાનાર્થી
3. લડાઇ નું સમાનાર્થી.
6. કામનો નું વિરુદ્ધાર્થી.
8. દીવાળી જોડણી સુધારો.
9. દાનવ નું વિરુદ્ધાર્થી.
10. લિમડો જોડણી સુધારો.
12. દરિયો, સાગર નું સમાનાર્થી.
16. સમીર નું સમાનાર્થી.
17. મહેસુલ જોડણી સુધારો.
18. તક્તિ જોડણી સુધારો.
22. પેલા કૂતરાઓએ તરાપ........... (માયુઁ, માર્યો, મારી)
23. સવાર નું સમાનાર્થી.
24. મેઘ,પયોદ નું સમાનાર્થી.
25.રમૂઝ શબ્દની જોડણી સુધારો.
ઊભી ચાવી
1. સુપડું જોડણી સુધારો.
2. ધરતી,ભૂમિ નું સમાનાર્થી
4. નિવાસ,રહેઠાણ નું સમાનાર્થી.
5. વીજ ,વિદ્યુત નું સમાનાર્થી.
11. પુરુષાર્થ નું સમાનાર્થી
14. બીનપયોગી નું વિરુદ્ધાર્થી.
19. પારેવડુ નું સમાનાર્થી.
15. મૂલ્યવાન નું સમાનાર્થી.
20. ‘પરી’ શબ્દની જાતિ ઓળખાવો.
21. ચાલ,ધારો નું વિરુદ્ધાર્થી.
22. મેડો,મજલો નું સમાનાર્થી.
1સૂ | ર | 2જ | 3ઝ | 4ઘ | ડો | 5વી | ||
પ | મી | ર | જ | |||||
ડું | 6ન | 7કા | મો | 8દિ | વા | ળી | ||
ગ | 9દે | વ | ||||||
10લી | 11મ | ડો | 12સ | 13મુ | દ્ર | |||
14ઉ | હે | 15કી | શ્કે | |||||
16પ | વ | ન | 17મ | હે | સૂ | લ | ||
યો | 18ત | 19ક | તી | 20ના | ||||
ગી | બૂ | 21રિ | 22મા | રી | ||||
23પ્ર | ભા | ત | 24વા | દ | ળ | |||
25ર | મૂ | જ |
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
આપની મહેનત અબિનંદનને પાત્ર છે.
જવાબ આપોકાઢી નાખો