લેખન
મેનુંબાર કેવી રીતે બનાવશો?
કમલેશ ઝાપડિયા
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
- સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
- હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
- તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
- બ્લોગ ટેબ્સ પર ક્લિક કરો.
-
- પૃષ્ડો પર ક્લિક કરો.
-
- ચિત્રમાં બતયવ્યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટ, કલર, સાઇઝ વગેરે બદલો.
ટિપ્પણી પોસ્ટ કરો
10 ટિપ્પણીઓ
મારા બ્લોગમાં મારી વસ્તુઓં વર્ડ, એક્ષેલ ની ફાઈલ્સ મુકવા શું કરવું ?hasodiya.blogspot.com
જવાબ આપોકાઢી નાખોમારા બ્લોગમાં મારી વસ્તુઓં વર્ડ, એક્ષેલ ની ફાઈલ્સ મુકવા શું કરવું ?hasodiya.blogspot.com
જવાબ આપોકાઢી નાખોજવાબ આપો
બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા? લેખ જોઇ જવા ભલામણ.
જવાબ આપોકાઢી નાખોhttp://abhyaskram.blogspot.in/2012/03/blog-post_10.html
Thanks for help to creat Menubar.....................
જવાબ આપોકાઢી નાખોtame je Pahelu chitra mukyu 6e te kya option mathi malse.
જવાબ આપોકાઢી નાખોmare exel ni file upload karvi che to tena kevi rite karvi te janavo ne sir
જવાબ આપોકાઢી નાખોathava mara ma mail kari dejo ne mail ID-ajumakawana@rediffmail.com
PAHELU CHITRA KAE RITE MUKVANU MANE SAMJAO SAHEB..............
જવાબ આપોકાઢી નાખોmenubar banavava sign in thaya pa6i shu karavanu? tame je picturema posting batavyu 6e te posting mate saupratham kya javanu?please miss call me. hu tamane phone kari shaku.my mo.9429235074
જવાબ આપોકાઢી નાખોthank yoy for this menubar
જવાબ આપોકાઢી નાખોLink apie tyare link dekhay 6e je na dekhay ane apana post sirshak par klik karvathi avi jay te ke rite kari sakay ane Excel,Word File kevi rite muki sakay please sir mane parmardipaksinh@mail.com par janavasho.
જવાબ આપોકાઢી નાખો