શબ્દપૂર્તિ
શબ્દ પૂર્તિ 18
ધોરણ 5 રાજનીતિ શાસ્ત્ર - કમલેશ ઝાપડિયા
1 | ||||||||||||||
2 | ||||||||||||||
3 | ||||||||||||||
4 | 5 | |||||||||||||
6 | ||||||||||||||
7 | ||||||||||||||
8 | ||||||||||||||
9 | ||||||||||||||
1 શહેરના જાહેર આરોગ્યની જાળવણી કરવી એ મહાનગરપાલીકાનુ ....... કાર્ય છે.
2 સામાજિક ન્યાયસમિતિ સમક્ષ બે જુદી જુદી ...............નો વિવાદ આવે છે
3 તાલુકા કક્ષાએ ન્યાય આપવા માટે ......................... કામ કરે છે.
4 પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમા .................... હોય છે.
5 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદત ................... વર્ષની હોય છે.
6 બાગબગીચા બનાવવા એ મહાનગરપાલીકાનુ ......................... કાર્ય છે.
7 ગ્રામપંચાયતમા ................ ની ચૂંટણી ગામના નોંધાયેલા મતદારો કરે છે.
8 મહાનગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામા ઓછી ................... હોય છે.
9 મહાનગરપાલીકામા ................ની ચૂંટણી દર અઢી વર્ષે થાય છે.
(એકાવન – ન્યાયપંચાયતો – પાંચ - ફરજિયાત – મરજિયાત - મહાનગરપાલીકા - મેયર –
સરપંચ - સામાજિક ન્યાયસમિતિ )
જવાબો
1 | ||||||||||||||
ફ | 2 | |||||||||||||
ર | ન્યા | |||||||||||||
3 | સા | મા | જિ | ક | ન્યા | ય | સ | મિ | તિ | |||||
4 | યા | પં | 5 | |||||||||||
6 | મ | ર | જિ | યા | ત | ચા | પાં | |||||||
હા | 7 | સ | ર | પં | ચ | |||||||||
8 | એ | કા | વ | ન | તો | |||||||||
ગ | ||||||||||||||
9 | મે | ય | ર | |||||||||||
પા | ||||||||||||||
લી | ||||||||||||||
કા |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ