Follow US

Responsive Ad

ચિત્રની પઝલ બનાવી આપતો સોફ્ટવેર

કમલેશ ઝાપડિયા

મિત્રો, અભ્‍યાસક્રમના આ બ્‍લોગ થકી મળી રહ્યા છીએ. તમે આવી પઝલ કયારેક રમ્‍યા હશો. અને ન રમ્‍યા હો તો અહિં‍ ક્લિક કરી ડાઉનલોડ કરો, ખને રમો. અને તેવી તમારા ચિત્રોની પઝલો બનાવો. EXE ફાઇલ તૈયાર થશે. તમે ચિત્ર સાથે સંગીત ઉમેરી શકશો. આવી ઘ‍ણી પઝલો બનાવીને તમારા વિદ્યાર્થીને આપી શકો છો. 6.89 mbનો સોફ્ટવેર છે. પઝલ બન્‍યા પછી ચિત્રના એવા કટકા બનશે કે ખુદ તમારા માટે પણ ચેલેન્‍જ બનશે. પઝલ રમતી વખતે જે તે ચિત્રના ટુકડા પર રાઇટ ક્લિક કરશો એટલે ક્લોકવાઇઝ ફરશે. જેથી તમે સરળતાથી રમી શકશો. તો નીચેની લિંક પર ક્લિક કરો. અને ડાઉનલોડ કરો. શીખવા માટે Helpમાં જઇ Tutorial પર ક્લિક કરશો. Bulid EXE પર ક્લિક કરી તમારી પઝલ બનાવી શકશો. તમને આ લેખ ગમ્‍યો? તો આ લેખની લિંક મિત્રો સાથે શેર કરશો.
 અહિં‍ ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ