Home » » ગુજરાતી નાટકો જોવામાંતમને રસ ખરો?

ગુજરાતી નાટકો જોવામાંતમને રસ ખરો?

Written By Kamlesh Zapadiya on મંગળવાર, 13 માર્ચ, 2012 | 6:53:00 PM

કમલેશ ઝાપડિયા
ઉપરનું શિર્ષક વાંચયા પછી આ પોસ્‍ટ વાંચી રહ્યા હો તો મને ખાત્રી છે કે તમને ગજરાતી નાટકો રસ છે. ઘણા સમય પહેલા મળેલો બ્‍લોગ આજે તમારી સાથે શેર કરતાં આનંદ થાય છે. હાલ 89 નાટકો છે. આ ઉપરાંત હાલરડાં, આરતી, પ્રભાતિયા, માં નો થાળ, હાસ્‍ય દરબાર, ગરબા, ભજનો, ગઝલ, લોક ડાયરો, કથા, વગેરે પણ બ્‍લોગ પર છે. તો ચાલો, જોઇએ ગુજરાતી નાટકોનો બ્‍લોગ. 
http://www.loudtronix.me/search/gujarati-natak પર પણ નાટકો મળશે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.