Follow US

Responsive Ad

ગુજરાતી વ્‍યાકરણ

અક્ષરને માથે મીંડું ક્યાં, ક્યાં નઈં…ને કેમ ?

અનુસ્વારો અંગે વધુ જાણવું છે ?

તો અહીં તપાસ કરો; ઠીકઠીક મસાલો ભર્યો છે આ લીંક્સમહીં…

1. અનુસ્વાર અષ્ટકની સમજૂતી.

2. અનુસ્વાર અષ્ટક

3. અનુનાસીકો આભડછેટ પાળતાં મરજાદીઓ છે !!

4. અનુનાસીકો હવે ફક્ત મીંડા તરીકે જ રહ્યા છે !!

5. અનુસ્વાર વિષે વધુ : ( હપ્તો છેલ્લો )

6. જોઈએ છે અનુસ્વારો; શોધી આપો પ્લીઈઈઈઝ !!

7. ખોવાયેલા અનુસ્વારો મળી ગયા છે !!

આ બધા લેખોમાં શુદ્ધ જોડણીના ભાગરુપે કેટલીક વાતો છે. આશા છે વાચકોને રસ પડશે.

– જુગલકીશોર.

http://jjkishor.wordpress.com/ પરથી આભાર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ