Home » » English Quiz game

English Quiz game

Written By Kamlesh Zapadiya on શનિવાર, 24 માર્ચ, 2012 | 3:39:00 AM

અભ્યાસક્રમના બ્‍લોગ દ્વારા English Quiz બનાવવાનો પ્રયાસ કરવામા આવ્‍યો છે. મિત્રો હજુ આ પ્રયાસ છે. આશા રાખીએ આ પ્રયાસ ગમશે. આપના સલાહ સુચનો મળશે તો બધાને ઉપયોગી થશે. આ બ્‍લોગ શિક્ષણ માટે ઉપયોગી બનવાના હેતું સાથે શરુ કરેલ છે. તો ક્વિઝ ડાઉનલોડ કરો અને રમો. તમારા મિત્રો અને બાળકોને ભેટ આપો.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.